આમળા નો મુખવાસ

Bharati Ben Nagadiya @cook_19723227
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આમળા લઈ તેને ધોઈ નાખો પછી તેને કટ કરી નાખો પછી તેમાં હળદર મીઠું નાખીને મિક્સ કરો
- 2
ત્રણ દિવસ સુકાઈ જાય પછી તૈયાર છે આપનો આમળા નો મુખવાસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આમળા નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#આમળાં શરીર માટે ખૂબ જ જરૂરી છે. શિયાળા માં સરસ આવે છે.તેનો ઉપયોગ કરી ને આખું વર્ષ સ્ટોર કરી શકાય. વાળ અને આંખો માટે ખૂબ જ ગુણકારી છે વિટામિન સી નો સ્ત્રોત એટલે આમળા.મોટા આમળાનો સ્વાદ તુરો હોવાથી બધાને ભાવે નહિ પણ રીતે મુખવાસ બનાવવાથી ખૂબ જ ભાવશે. Davda Bhavana -
-
-
-
આમળા વરીયાળી નો મુખવાસ (Amla Variyali Mukhwas Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
-
-
આમળા નો મુખવાસ(Amla Mukhwas recipe in Gujarati)
નોર્મલ આપડે આમળા નથી ખાઈ શકતા પણ એનો મુખવાસ બનાવો તો રોજ ખવાય જે બવજ ફાયદાકારક છે ..પાચન શક્તિ પણ સારી રહે ..#GA4 #WEEK11 #આમળા bhavna M -
-
આમળા નો મુખવાસ (Gooseberry Mukhavas recipe in Gujarati)
#આમળા#મુખવાસ#gooseberry#mouthfresher#winterspecial#Jain#healthy#CookpadIndia#COOKPADGUJRATI વિટામિન સી ભરપૂર એવા આમળાનો ઉપયોગ નિયમિતરૂપે કરવાથી આંખની તકલીફ, વાળની તકલીફ, પાચનક્રિયાની તકલીફ વગેરેમાં ખૂબ જ ફાયદો થાય છે. દરરોજ તેનું નિયમિત સેવન કરવાથી શરીરનો પાચનક્રિયા ખૂબ જ સારી રહે છે અને તેનાથી લોહી પણ શુદ્ધ રહે છે. અઢળક ફાયદા ધરાવતા આમળા શિયાળામાં બેથી ત્રણ મહિના માટે મળતા હોય છે ત્યારે તેનો સ્ટોર કરી ને બારે મહિના તેનો ઉપયોગ કરી શકાય છે. મેહી આમળાનું પાચક મુખવાસ તૈયાર કરેલ છે દરરોજ જમ્યા પછી યોગ્ય માત્રામાં તેનું સેવન કરવાથી પાચનક્રિયામાં ખૂબ જ ફાયદો થાય છે. ગેસ, અપચા, કબજિયાત જેવી સમસ્યા પણ દૂર થાય છે. આંખોનું તેજ વધે છે વાળ ખરતા ઓછા થાય છે અને મજબૂત બને છે. Shweta Shah -
-
-
-
આમળા મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#Amlaઆમળા આ ઋતુ માં ગમે એ સ્વરૂપ માં ખાવા જોયે, તે શરીર માટે ખૂબ જ સારા. મેં હ આમળા ને ખમણી ને એને સુકવી ને ઈનો મુખવાસ બનાવ્યો છે. Bansi Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11260366
ટિપ્પણીઓ