રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌંઆને પાણી વડે પલાળી દીધા પછી તેની અંદર મીઠું નાખી અને મસ્તી અને માવો તૈયાર કરી લીધો હવે બટાટાને બાફી તેનો માવો તૈયાર કરવો પછી તેની અંદર આદુ મરચા હળદર મીઠું ખાંડ લીંબુ બધો મસાલો નાખી અને બટાકા પૌવા જેવો માવો તૈયાર કરવો
- 2
તૈયાર થયેલા માવાના ગોળા વાળવા પછી પૌવા ની કેટલી વાળી અને તેની અંદર બટેટાના મૂકી અને એક કલાકની અંદર તેલ ગરમ મૂકી અને ખૂણા બ્રાઉન કલરના તળી લેવા તૈયાર આપણા પૌવા વડા ગુજરાતી રેસીપી
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11320948
ટિપ્પણીઓ (4)