ગળ્યા પુડલા વીથ ઘી

#નાસ્તો
#ઇબુક૧#૨
ફ્રેન્ડસ, એકદમ દેશી અને ઉતમ એવો નાસ્તો કે જે ગરમ પણ સર્વ કરી શકો અને ઠંડો પણ નુકશાન ના કરે. લગભગ બઘાં ને ઘેર બનતા અને મોસ્ટ ફેવરિટ હોય એવા ગોળ ના ગળ્યા પુડલા સાથે થીનુ ઘી એક સિમ્પલ પરંતુ હેલ્ધી નાસ્તો હોય શિયાળા અને ચોમાસા દરમ્યાન મારા ઘરે પણ અવારનવાર બને છે. આ પુડલા શુઘ્ધ ઘી માં જ બનાવી ને થીનુ ઘી સાથે ખાવા ની મજા તો આવે જ છે સાથે ગોળ ના ભરપૂર લાભ પણ મળે છે.
ગળ્યા પુડલા વીથ ઘી
#નાસ્તો
#ઇબુક૧#૨
ફ્રેન્ડસ, એકદમ દેશી અને ઉતમ એવો નાસ્તો કે જે ગરમ પણ સર્વ કરી શકો અને ઠંડો પણ નુકશાન ના કરે. લગભગ બઘાં ને ઘેર બનતા અને મોસ્ટ ફેવરિટ હોય એવા ગોળ ના ગળ્યા પુડલા સાથે થીનુ ઘી એક સિમ્પલ પરંતુ હેલ્ધી નાસ્તો હોય શિયાળા અને ચોમાસા દરમ્યાન મારા ઘરે પણ અવારનવાર બને છે. આ પુડલા શુઘ્ધ ઘી માં જ બનાવી ને થીનુ ઘી સાથે ખાવા ની મજા તો આવે જ છે સાથે ગોળ ના ભરપૂર લાભ પણ મળે છે.
Similar Recipes
-
ગળ્યા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
ગુજરાત માં ગળ્યા પુડલા સાથે ખારા પુડલા ખાવા નો ટ્રેંડ છે. ગળ્યા પુડલા બહુજ સ્વાદિષ્ટ બને છે અને હેલ્થી પણ ખૂબ જ છે. વરીયાળી નાંખવા થી એનો ટેસ્ટ વધારે સારો લાગે છે.#FFC8 Bina Samir Telivala -
ગળ્યા પુડલા(pudla recipe in Gujarati (
#સુપરશેફ2#માઇઇબુકઘઉં ના લોટ આ પુડલા બઉ સ્વાદિષ્ટ બને છે...1 વાર ટ્રાય કરજો તમે બધા.... Nishita Gondalia -
ગળ્યા ચીલા (Sweet Chila Recipe in Gujarati)
ઘઉં ના લોટ માં ગોળ અને અન્ય સામગ્રી ઉમેરી બનતા ગળ્યા ચીલા ને મીઠા પુડલા પણ કહેવાય છે. સાંજ ના સમયે જો ગરમાગરમ ખાવા મળી જાય તો મજા પડી જાય.#GA4#Week22#Chila Rinkal Tanna -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#ffc8#cookpadgujarati#cookpadindiaમીઠા અથવા ગળ્યા પુડલા એ ગુજરાત ની ખાસ વાનગી છે જે ઘઉં ના લોટ અને ગોળ થી બને છે. મીઠા પુડલા ને તમે સાઈડ ડીશ તરીકે અથવા તો મુખ્ય ડીશ તરીકે પીરસી શકો છો.બહુ ઓછા ઘટકો અને ઓછા સમય માં બની જતી આ વાનગી સ્વાદસભર તો છે જ સાથે સ્વાસ્થયપ્રદ પણ છે. Deepa Rupani -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#શ્રાવણ શ્રાવણ વદ સાતમ માટે પ્રસાદી ધરાવવામાં ઘણાં ને ત્યાં સુખડી બનતી હોય છે.□ સુખડી ગોળ- ઘી અને લોટ માં થી બનાવવા માં આવે છે, તે લાંબા સમય સુધી બગડતી ન હોવાથી પહેલા ના સમયમાં ને આજે પણ પ્રવાસ માં સાથે લઈ જવા માટે આ વાનગી બધા ની પહેલી પસંદ હોય છે.□વાર તહેવારે પણ મોટેભાગે બધાં સુખડી બનાવે છે. Krishna Dholakia -
ગળ્યા પુડલા (Gadya Pudala Recipe In Gujarati)
#india2020 ઘઉંના લોટના ગળ્યા પુડલા એ વિસરાતી વાનગી માંથી એક છે. આ પુડલા ઝટપટ બની પણ જાય છે અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Monika Dholakia -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#FFC8 મીઠા પુડલા ભોજન માં અનેરી મિઠાસ આપે છે સાથે બેસન ના પુડલા તો હોય જ .ઝડપથી બની જતા પુડલા નાના મોટા સૌને ભાવતાં હોય છે 😋 Bhavnaben Adhiya -
ઘઉં ના ગળ્યા પુડલા (Ghau Na Sweet Pudla Recipe In Gujarati)
#ફટાફટઘઉં ના ગળા પુડલા વડીલોને ખૂબ જ ભાવતા હોય છે. અને ઝટપટ ઉતરી પણ જાય છે. Yogita Pitlaboy -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#FFC8#Week 8 ધઉં નાં લોટ નાં ગળ્યા પુડલા ખુબ જ સરસ બને છે.અને ઘી સાથે ખુબ ટેસ્ટી લાગે છે. Varsha Dave -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#MDCમધર ડે પર હું મારી મમ્મી ની ફેવરેટ રેસિપી મીઠા પુડલા બનાવી છે Nisha Mandan -
ગળ્યા ચીલા (Sweet Chila Recipe In Gujarati)
#GA4#Week22#cookpadgujrati#cookpadindiaચીલા (ગોળ વાળા)ચીલા ઘણા ટાઇપ ના બને છે,ચણા ના લોટ વાળા જેમાં ટામેટા ,ડુંગળી, લસણ સમારીને નાખી અને જરૂરી મસાલા કરીને બનાવીએ છીએ,પણ મે આજે ગળ્યા ચીલા બનાવ્યા છે,જે બહુ જલદી થી બની જાય છે,હાલ માં તેને પેનકેક પણ કહેવાય છે,જેનો લોટ તૈયાર પણ મળે છે, મેં ઘઉં ના લોટ ના જ બનાવ્યા છે, મસ્ત ગળ્યા ચીલા બન્યા છે, Sunita Ved -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એક પારંપારિક ગુજરાતી મીઠાઈ છે, જે દરેક પ્રસંગે લગભગ દરેક ગુજરાતી ના ઘેર બનતી જ હોય છે. માતર (#HP Mohita666 -
ગોળ ના પુડલા
અત્યારે શિયાળા માં બધાને હેલ્ધી ખાવાનું મન થતું હોય છે એમાં વડી ઝટપટ બનતું હોય એવું જોઈએ તો મેં ઝટપટ ગોળ ના પુડલા બનાવ્યા છે..Habiba Dedharotiya
-
ગળ્યા પુડલા
#સ્ટાર ઘણીવાર લોકોના ગળ્યા પુડલા ઉતરતા નથી.. તો એમાં બેસન ઉમેરવાથી તમારા પુડલા બનવા લાગશે.. એકવાર આ રીત ટ્રાય કરજો.. Pooja Bhumbhani -
ખાખરા વીથ ચટપટો સીંગ મસાલો
#જૈન જૈન લોકો લસણ, ડુંગરી વગર જમવા નું સરસ બનાવે છે પણ તેમના નાસ્તા બહું સરસ હોય છે એમાં પણ ખાખરા તો બારે માસ હોય. સાથે સીંગ નો મસાલો અને ઘી લગાડી ખાવા ની મજા કંઇક ઓર હોય છે. આ વાનગી જૈન લોકો ની ફેમસ વાનગી છે. તેમનાં ઘરે કાંઈ નાસ્તો ના હોય તો ખાખરા તો હોય જ. આવા "ખાખરા વીથ ચટપટો સીંગ મસાલો" બનાવો ને ચા સાથે પીરસો. ખાખરા ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
ગુજરાત માં ચુરમા ના લાડુ એ બહુ જ પ્રખ્યાત. કોઈ પણ પ્રસંગ હોય, તહેવાર હોય ચુરમા ના લાડુ તો હોય ઘણા લોકો ખાંડ નાખી ને ચુરમા ના લાડુ બનાવે તો ઘણા લોકો ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવે. મેં અહીંયા ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવ્યા છે. ગુજરાત માં ગણેશ ચોથ ના દિવસે બધા જ ઘર માં ચુરમા ના લાડુ બને. ગોળ ના ચુરમા ના લાડુ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જો બરાબર રીત થી બનાવા માં આવે તો બહુ જ સોફ્ટ પણ થાય છે. જો આ રીતે બનાવશો ચુરમા ના લાડુ તો બનશે સરસ સોફ્ટ અને સ્વાદિષ્ટ.#કૂકબુક Nidhi Jay Vinda -
અડદિયા(Adadiya Recipe in Gujarati)
#GA4#week15#jaggery#jaggeryadadiya શિયાળો આવે કે અડદિયા બનવા નું શરૂ. અને સાથે સાથે ગોળ નો ઉપયોગ પણ પાક બનાવવા માં વધુ થાય છે આમ તો અડદિયા એ ખાંડ ની ચાસણી કરી ને બનાવવા માં આવે છે પણ મે ગોળ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે જે ટેસ્ટ માં ખાંડ ના અડદિયા જેવા જ બને છે અને હેલથી પણ ખરા જ. Darshna Mavadiya -
કાંદા ના પુડલા(Kanda na pudla recipe in gujarati)
#goldenapron3#Week16#Onion#મોમ મારી મમ્મી ને કાંદા ના પુડલા ભાવે છે ને આ પુડલા હું મારી મમ્મી પાસેથી જ શીખી છું થેંક્યું મોમ. Thakar asha -
ચોકલેટી ગોળ પાપડી
#RB17આમ તો બધા જ ગોળ પાપડી બનાવતા જ હોય,પરંતુ થોડી કડક અને કરકરી ગોળ પાપડી ખાવાની બહુ જ મજા આવે છે. Mudra Smeet Mankad -
#હેલ્થી .. સુુુખડી.
સુખડી લગભગ દરેક ના ત્યાં બનતી હોય છે.. આમાં જે ત્રણ વસ્તુ વપરાય છે એ બધી વસ્તુ હેલ્થ માટે બેસ્ટ છે.. ઘઉં, ઘી અને ગોળ.. અનાજ શરીર માટે જરૂરી છે, ઘી તાકાત આપે છે અને ગોળ લોહી માટે જરૂરી છે.. માટે આ એક હેલ્ધી ડીશ છે.. Tejal Vijay Thakkar -
ગોળ ના લાડુ (Gol Ladoo Recipe In Gujarati)
આજે સંકષ્ટ ચતુર્થીએ ગણેશજી ને પ્રિય એવા ગોળ ના ચુરમા લાડુ બનાવ્યા Pinal Patel -
મીઠા પુડલા (Mitha pudla recipe in Gujarati)
#FFC8#week8#cookpadgujarati#cookpadindia#cookpad અમારે ત્યાં ગુજરાતમાં ગળ્યા (મીઠા) અને ખારા પુડલા સાથે ખાવાની પ્રણાલી છે. ખારા એટલે કે તીખા પુડલા બને ત્યારે તેની સાથે ગળ્યા એટલે કે મીઠા પુડલા બનાવવાના જ હોય છે. મીઠા પુડલા ઘઉં ના લોટ અને ગોળના પાણી માંથી બનાવવામાં આવે છે. આ પુડલા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને તેમાં ફ્લેવર માટે એલચી પાવડર અને વરિયાળી પાવડર ઉમેરવામાં આવે છે. Asmita Rupani -
ગોળ અને ઘઉં ના લોટ ના પુડલા (Jaggery Wheat Flour Recipe In Gujarati)
#GA4#Week22ગોળ અને ઘઉં ના લોટ ના પુડલા Sarda Chauhan -
શીરો
#જૂનસ્ટારઘી, ગોળ અને ઘઉં નાં લોટ મા થી બનતી આ વાનગી ખુબ જ સરસ લાગે છે અને શિયાળા મા ગરમ ગરમ ખાવાની મજા આવે છે. આ શિરા સાથે પાપડ સર્વ કરી ને ખવાય છે. Disha Prashant Chavda -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
અમારા ઘરે બે પ્રકારના પુડલા બનાવવા માં આવે છે - તીખા પુડલા અને મીઠા (ગળ્યા પુડલા) સાંજની ઓછી ભૂખ માટે આ પુડલા એક સારો વિકલ્પ છે. Vibha Mahendra Champaneri -
-
ખીચું-માલપુડા
#ફ્યુઝન#ઇબુક૧#૧૪ ફ્રેન્ડસ આ નામ સાંભળી ને તમને નવાઈ લાગી હશે.કેમ ખરું ને? હા આજે મેં ખીચુ બનાવી ને તેમાં થી માલપુડા બનાવ્યાં છે. તમે તેને મીઠા થેપલાં,કે પુડલા પણ કઈ શકો છો.પણ પુડલા કે થેપલાં ને આપડે તેલ માં શેકતા હોઈએ છીએ,પણ આને મેં ઘી માં શેકી ને બનાવ્યા છે અને ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે તમને એમ થતું હશે કે માલપુડા તો તળી ને થાય. હા, સાચી વાત છે પણ જે લોકો ને ઘી ઓછું ખાવું હોય અથવા બિલકુલ ન ખાવું હોય અને તેને માલપુડા ખાવા ની ઈચ્છા થાય તે લોકો માટે આ બેસ્ટ રેસિપી છે. અને આ માલપુડા ખાવા માં એકદમ સૉફ્ટ બને છે .મારા તો ફેવરિટ છે... Yamuna H Javani -
ગોળ ના માલપુઆ અને ગોળપાપડી સેન્ડવિચ
ગોળ ના માલપુઆ અને ગોળપાપડી સેન્ડવિચ (જૂની ને જાણીતી ગુજરાતી વાનગી ગોળપાપડી માં નવીનતા લાવ્યા છે). બંને વાનગી ઓ લગભગ સરખી સામગ્રી થી બને છે. સાદો ગોળ, ઘઉં નો લોટ, ઘી. Jasmin Motta _ #BeingMotta -
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
સુપ્રભાત્ પહેલા ગોળ પાપડી નો નાસ્તો ડબ્બા મા લ ઈ જતાં આજ પણ ઘણા ઘરો મા ગોળ પાપડી ને મમરા નો નાસ્તો હોય જ. HEMA OZA -
માલપુવા (Malpua Recipe In Gujarati)
#EBweek12માલપુવા એટલે ગળ્યા પુડલા જે ઘઉં નો લોટ તથા ખાંડ અથવા ગોળ ના ઉપયોગ થી બનાવવામાં આવે છે. અહીં મેં ગોળનાં ઉપયોગ થી માલપુવા બનાવ્યાં છે. Jyoti Joshi
More Recipes
ટિપ્પણીઓ