બટેટા પોવા

shah pinal
shah pinal @cook_19834903

#ક્લબ
#નાશ્તો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપપલારેલા પોવા
  2. 1ટિસપૂન રાઇ
  3. 1ટિસપૂન જીરું
  4. 1ટિસપૂન હિંગ
  5. 1/4 કપબાફીને સમરેલા બટેટા
  6. દાડમ ના દાણા
  7. સેવ
  8. કોથમીર
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 1ટિસપૂન હળદર
  11. 1ટે સ્પૂન લીંબુ નો રસ
  12. 1ટિસપૂન ખાંડ
  13. મીઠો લીમડો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કઢાઈ માં તેલ લઈ તેમાં રાઈ જીરું,હિંગ,મીઠો,લીમડો તતળાવો ત્યારબાદ બાફેલા બટેટા,મીઠુ, હળદર, લીંબુ નો રસ નાખી સાંતળો.

  2. 2

    હવે ખાંડ નાખી પોવા નાખો અને સરખી રીતે શેકી લો. ગરમાગરમ બટેટા પોવા સેવ,દાડમ ના દાણા અને કોથમીર વડે ગાર્નિશ કારી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
shah pinal
shah pinal @cook_19834903
પર

ટિપ્પણીઓ

Similar Recipes