મિક્સ દાળ મીની હાંડવો અને આપ્પમ

Deepti Parekh
Deepti Parekh @cook_16992983

ખૂબ હેલ્થી એન્ડ ટેસ્ટી આ વાનગી બનાવામાં ખૂબ સરળ છે. પ્રોટીન અને મિનરલ્સ થઈ ભરપૂર આ વાનગી દિવસ ની શરૂઆત કરવા માટે એકદમ પરફેક્ટ છે. બાળકો ને ટિફિન માં આપવા માટે પણ બેસ્ટ રેસીપી છે. #નાસ્તો

મિક્સ દાળ મીની હાંડવો અને આપ્પમ

ખૂબ હેલ્થી એન્ડ ટેસ્ટી આ વાનગી બનાવામાં ખૂબ સરળ છે. પ્રોટીન અને મિનરલ્સ થઈ ભરપૂર આ વાનગી દિવસ ની શરૂઆત કરવા માટે એકદમ પરફેક્ટ છે. બાળકો ને ટિફિન માં આપવા માટે પણ બેસ્ટ રેસીપી છે. #નાસ્તો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપચના દાળ
  2. 1/2 કપમગ ની દાળ
  3. 1/2 કપઅડદ ની દાળ
  4. 4લીલા મરચા
  5. 1મોટો ટુકડો આદુ
  6. ફુદીના ના પાન
  7. કોથમીર
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. 1 ચમચીસુગર
  10. 1 મોટી ચમચીદહીં
  11. 1 કપમિક્સ વેજિટેબલ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી જ દાળ ને 6 કલાક પલાળી રાખો. પછી બધું જ પાણી નિતારી ને મિક્સર માં આદું, મરચા, લસણ,ફુદીનો સાથે અધકચરું પીસી લો. તેમાં ચોપ્પડ મિક્સ વેજીટેબલ્સ અડદ કરો એન્ડ સરસ મિક્સ કારી દો.

  2. 2

    હોવી તેમાં મીઠું, ખાંડ નાખો એન્ડ સરસ મિક્સ કરો. તેમાં 1/2 ચમવહી ઇનો નાખો એન્ડ સરસ મિક્સ કરો. હવે એક તવા ઉપર એક ચમચી તેલ લો તમાં તલ નાંખો એન્ડ બનવેલું મિક્સર પથરી દો. એકદમ ઘીમાં ગેસ ઉપર ચડવા દો. એક બાજુ થઈ જાય પછી બીજી બાજુ પણ સરસ ચફવા દો.

  3. 3

    ગરમાગરમ હાંડવો એન્ડ આપમ કોથમીર ની ચટણી સાથે સર્વ કરો. ખૂબ હેલ્થી બ્રેકફાસ્ટ રેડી છે દિવસ ની શરૂઆત કરવા માટે.

  4. 4

    હવે આજ મિક્સર માંથી આપ્પમ સ્ટેન્ડ માં appm ઉતારી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepti Parekh
Deepti Parekh @cook_16992983
પર

ટિપ્પણીઓ

Similar Recipes