શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૪ વ્યક્તિ
  1. ૧૦૦ ગ્રામ રીંગણ
  2. ૧૦૦ ગ્રામ વટાણા
  3. ૧૦૦ ગ્રામ દુધી
  4. ૨ નાના બટાટા
  5. ૧૦૦ ગ્રામ ફલાવર
  6. ૨૦૦ ગ્રામ ડુંગળી
  7. ૧૦૦ ગ્રામ ટમેટાં
  8. ૧૦૦ ગ્રામ કોબી
  9. ૧૦ કળી લસણ
  10. ૧/૨ ચમચી હળદર
  11. ૨ ચમચી મરચું
  12. ૨ પાંવભાજી મસાલો
  13. મીઠું સ્વાદ મુજબ
  14. ૧/૨ લીબું
  15. ગાઁનિસ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ રીંગણ, દુધી, ફલાવર, બટાટા ને સમારો. વટાણા ને ફોલી ને તેમા મીક્ષ કરો. હવે તેને બાફવા મુકો.

  2. 2

    ત્યારબાદ ડુંગળી, કોબી, લસણ, ટમેટા ને ચોપર મા અલગ અલગ ચોપ કરો.

  3. 3

    હવે બાફેલા શાકભાજી ને મેશ કરો.

  4. 4

    ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થઈ ગયા બાદ તેમા કોબી,ડુંગળી,લસણ નાખી ને સાતળો. સાતળી ગયા બાદ તેમાં ટમેટા નાખો.

  5. 5

    ટમેટા સાતળી ગયા બાદ તેમાં હળદર, લાલ મરચું, પાંવભાજી નો મસાલો, મીઠું ઉમેરો. હવે તેમાં બાફેલા શાકભાજી ઉમેરો.

  6. 6

    હવે તેમાં ૨ ચમચી બટર નાખો. સ્વાદ પ્રમાણે લીબું નીચોવો. ટેસ્ટી પાંવભાજી તૈયાર છે. કોથમીર નાખી ને ગાઁનિસ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
કિંજલ પવન વ્યાસ
પર

ટિપ્પણીઓ

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
@cook_20009864 Looks Delicious 👌👌All your recipes are superb and yummy. You can check my profile and follow me if you wish 😊😊

Similar Recipes