પંચલોટ પાલક ને કોથમીર ચીલા

સ્વાદિષ્ટ અને પૌષ્ટિક. સવારે આ નાશતો કરવા થી સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખો. ઓસ્ટ્સ થી ભરપૂર ફાઈબર મળે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પાલક ને સાફ કરી, ધોઈ ને ઝીણી વાટી લેવી. એને બાજુ પર મૂકો. હવે એક કથરોટ માં પાંચે લોટ(ઓસ્ટ્સ, બાજરો, જવાર, ઘઉં ને /૧/૪ વાડકી ચણા નો લોટ) ને ભેળવી લો. તેમાં મોણ માટે તેલ, મીઠું ને તૈયાર કરેલી પાલક ની પ્યૂરી ઉમેરો. તેનો પરાઠા ની કંઈક બાંધી લો. તેના સરખા ભાગે ના લુઆ કરી ઢાંકી ને મૂકી દેવા.
- 2
એક વાડકા માં કોથમીર, મીઠું, વાટેલા આદુ મરચાં, ધાણા જીરું, ૧/૪ વાડકી ચણા નો લોટ લઇ ને બરાબર હલાવી લેવું.
- 3
હવે પરાઠા નો એક લુઓ લો. તેના બે સરખા ભાગે કરવા. બેવ ને વણી લેવી. હવે એક પડ પર કોથમીર નું પુરણ મુકો. તેની ફરતે પાણી ચોપડો ને બીજું પડ તેની ઉપર મૂકી ને દબાવી લો. હવે એક ગોળાકાર ની ડીશ અથવા કોઈ ગોળ કટર થી વચ્ચે થી કાપી લેવી તેથી બધા ચીલા એક સમાન ગોળ ઉતરે.
- 4
હવે તેને એક માટી ની તવી પર ધીમા તાપે શેકો. બેવ બાજુ સોનેરી રંગ ના સિજાય જાય એટલે તેને રોટલી ની જેમ ગેસ પર શેકી લો. ઉતારી ને તેના પર ઘી ચોપડવું.
- 5
તૈયાર છે ચીલા. ગરમાગરમ પીરસો ને ચા સાથે માણો.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
પુલાવ ઢોકળા (Pulav dhokla recipe in gujrati)
#ભાત. આ ઢોકળા મે સવારે બનાવેલા પુલાવ થોડો બચ્યો હતો એમાં થી બનાવ્યા છે. ખુબજ ટેસ્ટી અને સોફ્ટ બન્યા છે. અને કોઈપણ ઝંઝટ વિના આરામ થી ખુબ સેહલી રીત થી બની જાય છે. જરૂર થી હવે તમે પુલાવ બનાવો ત્યારે ટ્રાય કરજો. Manisha Desai -
પાલક લચ્છા પરાઠા
આ પરોઠા નરમ અને પરત વાળા બને છે.પાલક નાખવા થી સ્વાદ સાથે પૌષ્ટીકતા પણ મળે છે.Dr.Kamal Thakkar
-
બાજરી ના સ્ટફ પરાઠા
#post-2 પૌષ્ટિક પરોઠા તૈયાર દરેક ઉમર ના વ્યક્તિ ને ભાવે અને વિટામિન્સ થી ભરપૂર Geeta Godhiwala -
બાજરી-મેથી પુરી
#મઘરએક વિશેષ વાનગી જે મમ્મી પાસે શીખી ને અત્યારે પણ એવી રીતે બનાવી ને આનંદ આવે છે.લોહ તત્વ ને પ્રોટીન થઈ ભરપૂર આ પૌષ્ટિક નાસ્તો શિયાળા માં ખવાય છે. Jasmin Motta _ #BeingMotta -
-
મેથી ની ભાજી ના ઢેબરાં
પચવા માં હલકા, પોષ્ટીક ને લોહ તત્વ થી ભરપૂર આ વાનગી મેથી ની ભાજી થી બનાવાય છે. આ તાવી ની રીત ની વાનગી છે...પણ હું એને તળી ને બનવું છું...સ્વાદિષ્ટ બનશે. Jasmin Motta _ #BeingMotta -
કરી લિવસ્ પરાઠા
#ઇબુક#day10કેલ્શિયમ થી ભરપૂર એવા મીઠા લીમડા નું સ્થાન આપણા રસોડા માં અનેરું સ્થાન છે. દાળ, કઢી ના વઘાર તો મીઠા લીમડા વિના અધૂરા જ છે. મીઠા લીમડા ની સોડમ ,વાનગી ની લહેજત વધારી દે છે.આજે એવા પૌષ્ટિક લીમડા નો ઉપયોગ વઘાર થી આગળ વધી ને પરોઠા માં કર્યો છે જેથી તેના સ્વાસ્થ્ય લાભ નો વધુ સમાવેશ થાય. Deepa Rupani -
Palak Paneer paratha (પાલક પનીર પરાઠા)
આ પરાઠા ખુબ જ પૌષ્ટિક અને ટેસ્ટી હોય છે, આ પરાઠા નાના મોટા સૌને ભાવે છે, આ પરાઠા ને તમે દહીં, ચટણી, આચાર સાથે ખાઈ શકો છો. Rinku Nagar -
પાલક મુઠીયા
પાલક ની ભાજી ને નાખી ને બનાવવામાં આવતા આ મુઠીયા સ્વાદિષ્ટ છે. અલગ અલગ લોટ નો ઉપયોગ કરી ને બનાવ્યા હોવાથી હેલ્ધી પણ છે. Disha Prashant Chavda -
મેથી બાજરા પરાઠા
મેથી અને બાજરો બે ગુણવત્તા થી ભરપૂર આહાર છે, પૌષ્ટિક ખોરાક માં તેની ગણના થાય છેAachal Jadeja
-
પનીર-કોથમીર પરાઠા #પરાઠા #paratha
પરાઠા એ આપણા ભોજન ની મુખ્ય વાનગી છે તો એને વધારે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ બનાવી તેમાં વિવધતા લાવવી એ ગૃહિણી નું કામ છે. પનીર અને કોથમીર જેવા બે મુખ્ય અને સ્વાસ્થ્યપ્રદ ઘટકો સાથે આ પરાઠા સ્વાદ માં પણ અવ્વલ છે. Deepa Rupani -
બેક્ડ પાલક પનીર રાઈસ
#ડિનરઆ સિમ્પલ રાઈસ ની વાનગી છે જે સ્વાદિષ્ટ , ફ્લેવર્સ વાળી અને સુંદર લાગે છે.પાલક અને પનીર થી સ્વાસ્થ્યવર્ધક પણ છે. Jagruti Jhobalia -
પાલક છોલે ખીચું સ્વિસ રોલ
#મિસ્ટ્રીબોક્સ#ખુશ્બુગુજરાતકીકેમ છો મિત્રો ,આપ સૌ જાણો છો ખીચું ગુજરાતી ઓ ની મનગમતી ડીશ છેબાળકો થી લઈ ને વડીલો ને પણ બહુ ભાવે છે ,તો મે એમા પાલક અને છોલે નો ઉપયોગ કયોં છે પાલક મા ભરપૂર પ્રમાણ મા આયન હોય છે અને છોલે મા ફાઈબર , પોટેશિયમ & વિટામિન c હોય છે ખીચુ મા ટવિસટ કરી ને રોલ બનાવીયા છીએArpita Shah
-
જુવાર ઉપમા (Jowar Upma recipe in Gujarati)
#ML સમર મિલેટ્સ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક, ફાઈબર અને પ્રોટીન થી ભરપૂર એક હેલ્દી નાસ્તો. આજે મે ઉપમા રવા ના બદલે જુવાર નો બનાવ્યો છે. Dipika Bhalla -
મિક્સ વેજ. મુઠીયા ઢોકળા
સૌપ્રથમ એક વાસણ મા ઝીણી છીણેલી દુધીછીણેલુ ગાજર, છીણેલો મૂળો, છીણેલુ બટાકા, છીણેલીડુંગળી, છીણેલુ કોબીજ, સમારેલી મેથી, સમારેલી કોથમીરવાટેલા આદુ મરચા લસણની પેસ્ટ નાંખીને બધું બરાબર મિક્સ કરવુ ત્યાર બાદ તેમાં બાજરા નો લોટ,ઘઉ નો લોટ અને ચણા નો લોટ નાખવો ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચુ,હળદર ,ધાણા જીરૂ પાઉડર, ગરમ મસાલો , ખાંડ ખાવાનો સોડા,લીંબુ નાખીને બરાબર મિક્સ કરવુ ત્યાર બાદ તેના મુઠીયા વાળીને વરાળ મા બાફી લેવા 10 મિનીટ માટે ત્યાર બાદ તે ઠંડા થાય પછી તેને કાપી નાખવાત્યાર બાદ વઘાર માટે એક વાસણ તેલ લઈ તે ગરમ થાય પછી તેમાં રાઈ, હિંગ, તલ, મીઠો લીમડો નાખી તતડે પછી તેમા ઢોકળાં નાખીને બરાબર હલાવવું ત્યાર બાદ તેને પ્લેટ મા લઈ કોથમીર થી ઞાનીઁશ કરવુ અને ટોમેટો કેચપ તથાલીલી ચટણી સાથે સર્વ કરવું. સાથે ચોખા નો પાપડ અને ચાસાથે સવૅ કરવુ. Nilam Chotaliya -
બાજરી પાલક ના હરિયાળી આલુ પરાઠા
આ આલુ પરાઠા ખૂબ જ સરસ લાગે છે અને તેમાં પાલક હોવા થીઆયॅન થી ભરપૂર છે#vn Bhumika Parmar -
આલુ-પાલક અને પરોઠા
#માઈલંચસ્વાદિષ્ટ એને લોકપ્રિય પંજાબી વાનગી છે.ઞટપટ અને ઓછી સામગ્રી માંથી બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
છોલે પનીર પુલાવ
#પનીરપ્રોટીન થી ભરપૂર એવા બે ઘટકો થી બનેલો આ પુલાવ સ્વાદિષ્ટ, સ્વાસ્થયપૂર્ણ અને ઝડપ થી બને છે. વળી તેમાં ડુંગળી લસણ પણ નથી. Deepa Rupani -
-
પાલક ફોતરા વાળી મગ ની દાળ, Spinach Split Moong Dal
#AM1 , #Week1 , #દાળ_કઢી#PalakMoongdalપાલક ફોતરા વાળી મગ ની દાળ,#SpinachSplitMoongDal#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveઆ દાળ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સ્વાસ્થ્ય વર્ધક છે. પાલક માં થી ભરપૂર પ્રમાણ માં આર્યન મળે છે અને ફોતરા વાળી દાળ માં થી ફાઈબર મળે છે જે પચવામાં હળવી હોય છે.. પ્રેશર કુકર માં ફટાફટ બની જાય છે. રોટલી, પરોઠા કે ભાત સાથે ખાવાની મજા આવે છે.. Manisha Sampat -
પાલક મટર પૂરી
#નાસ્તોમટર પાલક પૂરી નાસ્તામાં ખાવાની મજા આવે છે.સાથે ગરમ ગરમ ચા મળે તો સ્વર્ગ મળી જાય એવું લાગે છે. Bhumika Parmar -
સ્પ્રાઉટ ચીલા
#કઠોળ ફ્રેન્ડ્સ આ ખૂબ જ હેલ્ધી વાનગી છે. જે તમે સવારે બ્રેક ફાસ્ટ માં કે ડિનર માં પણ કરી શકો છો.આ એક દમ પ્રોટીન રિચ હેલ્ધી વાનગી છે. Kripa Shah -
લાઈટ બ્રેકફાસ્ટ રેસીપી જીરા ખાખરા
ખાખરા આપળા ગુજરાતીઓ ની પારંપરીક રેસીપી છે. ખાખરા ખાવા માં હળવા હોય છે. તેથી તે નાસ્તા માં ખવાય છે. ખાખરા અલગ અલગ કેટલા સ્વાદ માં બનાવી શકાય છે. સાદા ખાખરા, માસલા ખાખરા, મેથી ખાખરા ચાટ ખાખરા, અને જીરા ખાખરા.તો આજે હું લઇ ને આવી છું. તેમાં ના જીરા ખાખરા જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી બને છે. અને જીરા ના લીધે તે નાના મોટા સૌ ને ભાવે છે.ખાખરા અથાણું જોડે ખુબ જ સરસ લાગે છે.ખાખરા ઘઉં ના લોટ ના બને છે. તેથી બાળકો ગમે એટલા પ્રમાણ માં ખાખરા ખાઈ શકે છે. આ ખાખરા એકદમ બહાર માર્કેટ માં મળતા ખાખરા જેવા જ ક્રન્ચી બને છે.તેમજ આ ખાખરા ને લાંબો સમય સુધી ડબ્બા માં ભરી સ્ટોર પણ કરી શકાય છે.તો ચલો બનાવીએ જીરા ખાખરા. જેને આપણે આજે બે અલગ અલગ રીત થી બનાવીશું.megha sachdev
-
પાલક મોગર દાળ
પાલક અને મગ ની મોગર દાળ ની દાળ ફ્રાય છે. રોટી અને રાઈસ સાથે ખવાય. પચવામાં હલકી છે. સાથે ફૂલ ફાઈબર પણ. પોષ્ટિક આહાર છે. Disha Prashant Chavda -
ઓટ્સ ઉપમા
#morningbreakfastઓટ્સ માં ભરપૂર ફાઇબર હોવાથી તેને વજન ઘટાડવા માટે ડાયટ ખોરાક તરીકે ઉપયોગ કરાય છે. તેની અલગ અલગ વાનગી પણ બને છે ને માત્ર દૂધ ને ફળ સાથે પણ આરોગવા માં આવે છે. ખૂબ પ્રખ્યાત ને સરળ ઉપમા ને નવો ઓપ આપી રહી છું. રવા ને બદલે ઓટ્સ વાપરી ને મેં આ વાનગી બનાવી છે. Rachna Solanki -
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#RC4 મેથી પાલક ની ભાજી,લીલા ધાણા માથી બનેલા આ થેપલા ટેસ્ટી પણ છે અને હેલધી પણ છે. Rinku Patel -
મેથી થેપલા
આ ગુજરાતી નાસ્તાની વિશિષ્ટતા તે છે કે તેમાં ખાંડ અને દહીં સામગ્રીને લીધે ૭-૮ દિવસો માટે તે બગાડતા નથી. ૭મી -૮ મી દિવસે પણ, જ્યારે તમારી પાસે હોય, ત્યારે તમે તેને ફરીથી ખાઈ શકો છો. આ જ કારણ છે કે ગુજરાતીઓ મુસાફરી દરમિયાન ક્યાંય આ નાસ્તો લઈ જાય છે. Arpan Shobhana Naayak -
હેલ્થી સબ વે સેન્ડવિચ (મલ્ટીગ્રેઈન પાલક લોફ ને ચટપટા રાજમાં પેટી
#હેલ્થીફૂડ#પોસ્ટ2ફાસ્ટ ફૂડ બોલો એટલે સીધું પીઝ્ઝા, સેન્ડવિચ અને બર્ગર યાદ આવે. છોકરાઓ ને પણ અને એમની મમ્મીઓ ને પણ. જો કે ઘણી વસ્તુઓ ફાસ્ટ ફૂડ મા સમાવેશ ધરાવે છે. પરંતુ બ્રેડ ની આઇટમો ફાસ્ટ ફૂડ મા મોખરે છે. એટલે આજે મારો પ્રયત્ન રહ્યો છે કે બ્રેડ ની આઇટમો ને હેલ્થી બનાવું અને બધી મમી ઓ ને પ્રસ્તુત કરું. આ થીમ માટે મેં બનાવ્યું છે મારી સ્ટાઇલ મા હેલ્થી સબ વે સ્ટાઇલ સેન્ડવિચ. સેન્ડવિચ બ્રેડ જનરલી મેંદા મા થી બને છે. મેં આજે ઘઉં, બાજરા, ચણા, ઓટસ ના લોટ મા થી મલ્ટી ગ્રેઈન બ્રેડ બનાવી છે. એ ઉપરાંત બ્રેડ નો લોટ બાંધવા પાલક ની પ્યૂરી યુઝ કરી છે એટલે એ હજુ હેલ્થી બને. પેટ્ટી માટે મેં ચટપટી રાજમાં પેટ્ટી બનાવી છે. કહેવાય છે વેજિટેરિઅન માટે ઓછી કવોન્ટિટી ની સામગ્રી મા વધારે પ્રોટીન મેળવવું હોય તો રાજમાં બેસ્ટ ઓપ્શન છે. આ કારણસર મેં રાજમાં પેટ્ટી ઉમેરી છે. અને ઉપરાંત ઘણું બધું ફ્રેશ વેજેટેબલ્સ નાખ્યું છે જે સેન્ડવિચ ને વધુ હેલ્થી બનાવવા મા હેલ્પ કરે છે. Khyati Dhaval Chauhan -
-
પાલક ચીઝ પરાઠા પીત્ઝા
#મિસ્ટ્રીબોકસ #રસોઈનીરંગત#પરાઠાપીઝા બહુજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે ભાજી નું શાક બહુ ઓછું ભાવે પરંતુ પરાઠા બનાવવા ક્રશ કરી ને નાખી એ તો ચાલે અને મૈંદા થી પાચનક્રિયા માં ગરબડ થાય છે તો ઘઉ ના લોટ ના પરાઠા ના પીત્ઝા આરોગ્ય માટે ગુણકારી છે mamtabhatt829@gmail.com Bhatt
More Recipes
ટિપ્પણીઓ