રતાળુ ની પુરી

Rupal G Tamakuwala
Rupal G Tamakuwala @cook_19470770
Bharuch

#સંક્રાંતિ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500ગ્નામ રતાળુ
  2. 250ગ્નામ બેસન
  3. મીઠું
  4. સુકા આખા ધાણા
  5. 10નંગ આખા મરી
  6. તેલ તળવા માટે
  7. લાલ મરચું પાવડર
  8. ચપટીસોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રતાળુ સાફ કરી ગોળ કાપી દો,ને તેના પર મીઠું નાખી અડધો કલાક રાખી મૂકો

  2. 2

    એક વાસણમાં બેસન લઈ તેમાં મીઠું અને લાલ મરચું પાવડર, પાણી,ચપટી સોડા,નાખી ખીરું તૈયાર કરો.

  3. 3

    એક મીક્ષી જાર માં સુકા આખા ધાણા,10 નંગ આખા મરી લઈ તે ને મીક્ષી માં અધકચરા વાટી લો.

  4. 4

    રતાળુ ની ચીપ્સ લઈ તે ને બેસન ના ખીરા માં નાખી તેની ઉપર મીક્ષ ધાણા મરી નો પાવડર નાખો

  5. 5

    તેને ગરમ તેલ માં ગુલાબી રંગની તળી લો

  6. 6

    તૈયાર છે ગરમગરમ રતાળુ ની પુરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rupal G Tamakuwala
Rupal G Tamakuwala @cook_19470770
પર
Bharuch

ટિપ્પણીઓ

Similar Recipes