રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ તલ ને સેકી ને ઠંડા કરી લો અને પછી તલ ને મિક્સર માં ક્રશ કરી લેવા અને ગોળ ને ઝીણી સમારી લેવો.
- 2
હવે થોડા પીસેલા તલ થાળી માં કાઢી લેવા અને થોડા મિક્સર માં જ રાખવા ને તેની સાથે સમારેલો ગોળ ઉમેરી દેવો.બને સરખા મિક્સ થાય ત્યાં સુધી પીસવું. પછી એ મિશ્રણ ને થાળી માં લઇ ને તેમાં થોડો ડ્રાય ફ્રુટ નો ભૂકો ઉમેરવો ને એક ચમચી ઘી ઉમેરી ને મિશ્રણ ને ભેગુ કરી લેવું.
- 3
મિશ્રણ એક સરખું ને એક બોલ ની જેમ ભેગુ થઈ જાય પછી તેમાં થી લાડુ વળી ને તેને મિક્સ ડ્રાય ફ્રુટ ના ભૂકા માં રગદોડવા.
- 4
મિક્સ ડ્રાય ફ્રુટ માં રગદોળાઈ જાય એટલે તેના પર પિસ્તા થી ડે કૉરેકશન કરી ને તૈયાર કરવા.શિયાળા માં ખાવા માટે એક દમ હેલ્ધી ને પોષ્ટિક લાડુ તૈયાર છે તો રાહ શું જોવા ની ચાલો આવી જાવ લાડુ જમવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ડ્રાય ફ્રુટસ ચીકી (Dry Fruits Chiki Recipe In Gujarati)
#Cookpad#Makarsankranto Recipe Challenge#MS#Dryfruite Chiki Neha.Ravi.Bhojani. -
-
-
-
-
ખજૂર ડ્રાય ફ્રુટ ઘારી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#Day20આ રેસિપી એક સ્વીટ ડીશ છેઅમા ખજૂર અને ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરેલી છે Vaishali Joshi -
-
ખજૂર ડ્રાય ફ્રુટ (Khajur Dryfruit Recipe in Gujarati)
#GA4#week9ડ્રાય ફ્રુટઆ દિવાળી હેલ્થી હોવી જરૂરી છે એટલે બાહર ની કોઈ મીઠાઈ નહીં પણ બધા ને ડ્રાય ફ્રુટ ભાવે એટલે ઘરે જ હેલ્થી અને ટેસ્ટી ખાંડ ફ્રી ખજૂર પાક Komal Shah -
શિયાળુ લાડુ (Winter Ladoo Recipe In Gujarati)
#MBR4આ અમારી પરંપરા ગત વાનગી છે જે શિયાળું માં ખૂબ શકતી આપી શકે છે. અને ઠંડી સામે રક્ષણ મળે છે. Kirtana Pathak -
-
ડ્રાય ફ્રુટ લસ્સી
#goldenapron2#week 4 panjabiપંજાબી લોકો જેમ ભંગાળા વાખાણ તેમ ત્યાં ના લોકો ની ફેમસ ને પસંદગી એટલે લચ્છી ,જે આજે આપડે બનાવીશું. Namrataba Parmar -
મખાણા લાડુ(Makhana ladoo recipe in Gujarati)
#GA4#week14#ladooમખાણા હેલ્થ માટે ફાયદાકારક છે મખાણા એટલે કમળ ના બી કેલ્શિયમ થી ભરપુર હોય છે કે હુ મખાણા લાડુ ની રેસીપી સેર કરુ છુ ખાવામાં ખુબજ ટેસ્ટી બને છે Rinku Bhut -
-
કાળા તલ - ખજૂર અને સૂકામેવા પોપ્સ (Black seasome and dates with dry fruit pop's recipe in Gujarati)
#MS#makarsankrati#Uttarayan#kalatal#black_seasome#Khajur#black_dates#winter_special#healthy#immunity_booster#sugar_free#dryfruits#CookpadIndia#COOKPADGUJRATI ઉતરાયણ નો સમય આવે એટલે બધાના ત્યાં વિવિધ પ્રકારની ચીકી તો બનતી જ હોય છે પરંતુ આ વાનગી અમારા ત્યાં દર વર્ષે ચોક્કસપણે બને છે. કાળા તલ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તેમાં પ્રોટીન, કેલ્શિયમ સારા પ્રમાણમાં હોય છે. કેન્સર સામેની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. વાળને સફેદ થતા અટકાવે છે. સાંધાના દુખાવામાં ઉપયોગી છે. દાંત ના રોગો માં પણ ખૂબ ફાયદાકારક છે. આમ તે ખૂબ જ ફાયદાકારક છે. કાળી ખજૂર પણ ખૂબ જ ગુણકારી છે પેટના રોગો, હિમોગ્લોબીન ની સમસ્યા, હાડકા ની સમસ્યા વગેરેમાં ખૂબ જ ફાયદાકારક છે આ સાથે મે કેટલાક સૂકામેવા પણ લીધા છે જે પણ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. જો શિયાળામાં રોજ એક પોપ સ્ટીક બાળકને ખવડાવવામાં આવે તો તેમના માટે ખૂબ જ ફાયદાકારક નીવડે છે. રોજ નિયમિત શિયાળામાં તેનું સેવન કરવાથી શરીરમાં સ્ફૂર્તિ અને ઉર્જા રહે છે. Shweta Shah -
-
-
-
-
-
-
-
-
રીચી રોઝ ડ્રાય ફ્રુટ ચીકી
#શિયાળાસુપબબબ ટેસ્ટી... રોઝ ફ્લેવર... એક વાર જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
ઓટ્સ ડ્રાય ફ્રુટ સુખડી (Oats Dryfruit Sukhadi Recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_૧૧#વિકમીલરસુખડી/ગોળપાપડી ગળ્યું ખાવાનું મન થાય ત્યારે ફટાફટ બનાવીને ખાઈ શકાય છે. અને આજે વળી પાછી આષાઢી બીજ - રથયાત્રા.મારી દિકરીની મનપસંદ છે. દરવખતે હું ફક્ત ઘંઉના લોટથી જ બનાવું છું. પણ આ વખતે મેં અડધા ભાગના ઓટ્સ અને ડ્રાય ફ્રુટ નાખી બનાવી છે. જે ખૂબજ સરસ બની છે. જે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી બની છે. Urmi Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11393642
ટિપ્પણીઓ