બિહારી રીંગણ નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આઠ-દસ રીંગણા લેવા પછી તેને ધોઈ એક સાદા કપડે લૂછી પછી તેને વચ્ચેથી ચેકા મારવા ડાગલા તોડવા નહીં પછી એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું પછી તેમાં એક એક કરી રીંગણા નાખવા
- 2
પછી બરાબર હલાવતા રહેવું જ્યાં સુધી છે બરાબર તળાઈ ના થઈ જાય પછી તેને બહાર કાઢી લેવા પછી એ કડાઈને સાઈડમાં રાખી દેવી સ્ટફિંગ માટે એક કડાઈમાં આખા ધાણા જીરું રાય લાલ મરચા
- 3
બધુ બરાબર શેકી લેવો શેકાઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી ઠંડું થવા દેવું પછી તેમાં એક બે દાની ડુંગળી લસણ આદુ લીલા મરચા બધા ની ગ્રેવી કરી લેવી
- 4
પછી બનાવેલા મિશ્રણ માં બધા મસાલા મિક્સ કરી દેવા પછી એક કડાઈમાં તેલ ગરમ મુકો તેલ ગરમ થાય એટલે લસણ ડુંગળી ની ગ્રેવી નાખવી પછી બરાબર હલાવવું ક્યાં વચ્ચે ગેપ રાખવો નહીં સતત હલાવતા રહેવું પછી તેમાં બીજો મસાલો નાખવો એ પણ બરાબર મિક્સ કરી લેવું બધો મસાલો બરાબર ચઢી જાય પછી
- 5
બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં થોડું પાણી નાખી બરાબર મિક્સ કરવું મિક્સ થઈ જાય એટલે તેમાં રીંગણા નાખી દેવા
- 6
રીંગણા માંબધો મસાલો બરાબર ભળી જાય ત્યાં સુધી રહેવા દેવુંબધો મસાલો બરાબર ભળી જાય ત્યાં સુધી રહેવા દેવું પછી તેને ગેસ પરથી ઉતારી લેવું તો તૈયાર છે આપણા બિહારી નું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભરેલાં રીંગણ નું શાક
#કૂકરરીંગણ નું ભરેલું શાક આપણે સૌં બનાવતા હોઈએ છે પણ કડાઈ કરતા કુકર માં ખુબ જલ્દી બની જાય છે નોકરી કરતા હોય તેના માટે ઓછા સમય માં ને સ્વાદિષ્ટ બનતું શાક છે ... Kalpana Parmar -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ