રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને એક તપેલામાં ઉકાળવું ઊપડે એટલે તેના અંદર પલાળેલા ચોખા નાખો પછી એમાં ચોખા ચઢી જાય પછી તેમના ખાંડ, બદામ,પિસ્તા,કાજુ,કેસર,ચારોલી.આ બધી વસ્તુ દૂધ ઉકળે પછી નાખવુ તૈયાર છે આપણે દૂધપાક
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ખીર
#ટ્રેડિશનલખુબજ પૌષ્ટિક અને બધા ને ભાવતી પરંપરાગત આ વાનગી છે જે ગરમ અને ઠંડી બેય રીતે સરસ લાગે છે Sonal Vithlani -
-
-
-
-
-
-
કેસર દૂધપાક (kesar doodhpak recipe in Gujarati)
હેલો કેમ છો ભાદરવા મહિનો છે અને પિતૃ શ્રાદ્ધ ચાલે છે તો ત્યારે દૂધપાક ઘરે બનાવવા નો હોય તો આજે મારા દાદાજી નું શ્રાદ્ધ છે તો મેં દૂધપાક બનાયો છે મેં મારી નાની પાસે થી શીખ્યો હતો Chaitali Vishal Jani -
દૂધપાક (DudhPak Recipe In Gujarati)
# મારીપહેલીરેસીપી#સપ્ટેમ્બર2020#myfirstrecipe#સપ્ટેમ્બર 2020# my first resepe Bharati Lakhataria -
-
-
દૂધપાક (Dudhpak Recipe in gujarati)
#mrPost1દૂધપાક એક ગુજરાતની ટ્રેડિશનલ મીઠાઈ છે. દૂધપાક અને ખીર બને દૂધ અને ચોખા માંથી બનાવવામાં આવે છે. દૂધપાક માં ચોખા ઓછા એડ કરવામાં આવે છે અને દૂધ ને વધારે બાળવામાં આવે છે. જેથી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. દૂધપાક માં સુકામેવા અને ઈલાયચી ઉમેરવામાં આવે છે પરંતુ ચારોળીના લીધે દૂધપાક નો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે. દૂધપાક વાર તહેવારે અને પૂજામાં બનાવવામાં આવતી મિઠાઈ છે. Parul Patel -
-
-
-
-
-
-
-
-
-
-
દૂધપાક(dudhpaak recipe in gujarati)
કાઠીયાવાડ ની ટ્રેડીશનલ વાનગી છે. અત્યારે ભાદરવા મહિના મા શ્રાદ મા ઘરે ઘરે બને છે. Ilaba Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11425166
ટિપ્પણીઓ