રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામગાજર
  2. અડધો લીટર દૂધ
  3. 2 કપખાંડ
  4. 2 ચમચીઘી
  5. ડ્રાયફ્રુટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગાજર ની છાલ કાઢી છીણી લો. ત્યારબાદ એક કઢાઈમાં એક ચમચી ઘી મૂકો. તેમાં છીણ નાખી હલાવો.

  2. 2

    ત્યારબાદ તેમાં દૂધ નાખો. તેમાં જ ગાજરના છીણને ચડવા દો. ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો.

  3. 3

    થોડી વાર રહી મલાઈ ઉમેરો. ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવો. ત્યારબાદ તેમાં ડ્રાયફ્રૂટ ઉમેરો. અને છેલ્લે એક ચમચી ઘી ઉમેરો.

  4. 4

    હવે તૈયાર છે ગાજરનો હલવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Thakor
Varsha Thakor @cook_20375129
પર

ટિપ્પણીઓ

Similar Recipes