રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં જીણા સમારેલા ડુંગળી, લસણ, આદુ મરચાં ની પેસ્ટ, કોથમીર, પનીર ખમણેલુ નાખી મિક્સ કરો. પછી તેમાં હળદર, મરચુ, ધાણા જીરૂ, હિંગ, પેરીપેરી નો મસાલો, મિકસડ હબૅસ, ઓરેગાનો, ચપટી ખાંડ,મીઠું નાખો. બધુ બરાબર મિક્સ કરો.રોટલા બનાવવા કણક બાંધો.
- 2
હવે તેના નાના રોટલા બનાવો. તૈયાર થયેલા રોટલા ઉપર ટોમેટો કેચપ લગાડો. પછી પિઝાપાસતા સોસ લગાડો. હવે તેના પર ખમણેલુ ચીઝ લગાડો. હવે એક નોનસ્ટિક પેન મા તૈયાર કરેલ રોટલો મૂકી ઢાંકણ ઢાંકી ને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી રહેવા દો. બસ, તૈયાર છે મિલેટ સ્ટફડ પિઝા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્ટ્રીટ સ્ટાઈલ વેજ ચીઝ પિઝા 😋(Veg cheese pizza recipe in gujarati)
#GA4#Week10#Cheese Dimple Solanki -
-
-
ચીઝ મેક્રોની (Cheese Macaroni Recipe In Gujarati)
નાસ્તા માટે પાસ્તા એ બેસ્ટ ઓપશન છે .જે સવારે કે સાંજે લઈ શકાય .તેમાં વેજિટેબલ અને ચીઝ ઉમેરવાથી હેલ્ધી બને છે .બાળકો ને અને મોટા ને બધા ને ભાવે છે .આમાં કોબી ,ગાજર ,કેપ્સીકમ ઉમેરવાથી બાળકો ન ખાતા હોય તો પણ આવી વાનગી માં ખાઈ લે છે .અને ઝડપ થી બની પણ જાય છે . Keshma Raichura -
-
રવા પિઝા
#ફ્યુઝનઆ રેસિપિ માં રવા ના ઢોકળા નો મેં પિઝા બેઝ તરીકે ઉપયોગ કર્યો છે... મેંદા કરતા રવો બેસ્ટ છે Tejal Vijay Thakkar -
-
-
-
ઢોકળા પિઝા.
#CulinaryQueens#ફ્યુઝનવીકઆ કોન્ટેસ્ટ માટે મેં ઇન્ડો ઇટાલિયન ડીશ તૈયાર કરી છે.. ગુજરાતી ઓને ઢોકળા અતિ પ્રિય.. અને આજ ના છોકરા ઓને પીઝા. પિઝા મેંદા માંથી બનેલ હોય.. માટે ઢોકળા ના ખીરું થી પિઝા નો રોટલો બનાવ્યો.. જ પસંદ આવશે આપને.. Tejal Vijay Thakkar -
ચીઝી પાસ્તા પિઝા(Cheesy Pasta Pizza Recipe In Gujarati)
#GA4#Week17અત્યાર ની જનરેશન ને પાસ્તા અને પીઝા બન્ને ભાવતા હોય છે. આજે મેં આ બન્ને નું કમ્બાઈન્ડ કરી ને પાસ્તા પીઝા બનાવ્યા છે. અને તે પણ એકદમ ચીઝી.... આવી ગયું ને મોં માં પાણી?? એકદમ ઈઝી છે અને ટેસ્ટી તો ખરા જ... તો તમે પણ જરૂર બનાવજો... ચીઝી પાસ્તા પીઝા... Jigna Vaghela -
-
દેશી પિઝા
#૨૦૧૯આ રેસિપી ઇટાલિયન છે પણ મેં તેને દેશી રીતે બનાવી છેઆ વાનગી ખૂબ હેલ્થી છે એમ રોટલા નો ઉપયોગ કરેલો છે Vaishali Joshi -
-
ફ્રેશ થીન ક્રસ્ટ પીઝા(Fresh Thin Crust Pizza Recipe In Gujarati)
#cookpedindia. #cookpedgujarati. પિઝા નાના મોટા બધાને ભાવતા હોય છે. પિઝા બહુ બધા પ્રકાર ના બને છે. મેં અહીં ફ્રેશ થીન ક્રસ્ટ પાઈનેપલ શેઈપ ના પિઝા બનાવેલ છે જે જોવામાં તો સરસ લાગે જ છે પણ ટેસ્ટ માં એટલા જ સરસ છે Bhavini Kotak -
-
મેક વેજી પફ
#સ્ટફ્ડ#ઇબુક૧#રેસિપિ૩૨આ પફ મેકડોનાલ્ડ સ્ટાઇલ છે.નાના મોટા બધા ને જ ભાવે એવી રેસીપી છે. Ushma Malkan -
-
-
-
-
-
-
-
કડાઈ પિઝા(kadai pizza in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ3#સ્નેક્સ#noovenઈટાલીયન પિઝા અત્યારે ખુબ પોપ્યુલર છે. તેને ઘણાં અલગ અલગ ટોપીપિંગ સાથે સર્વ કરવા માં આવે છે. પિઝા માં ખુબ વેરિયેશન આવ્યું છેઅને તેને બનાવવાની રીતમાં પણ , દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા પ્રમાણે અને સમયે પ્રમાણે બનાવે છે.કોઈ ઓવન માં કોઈ કૅન્વેક્સન માં કોઈ પાન માં બનાવે તો કોઈ કડાઈ માં મેં આજે કડાઈ માં પીઝા બનાવ્યા છે તમે પણ આ રીતે બનાવી વી શકો છો.. Daxita Shah -
-
-
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#GA4#Week5#italianઆ મારુ ફેવરિટ ઇટાલિયન ફૂડ છે.... અને બનવા માં પણ બઉ સમય નથી લેતી... Janvi Thakkar -
ખાંડવી પિઝા(khandvi pizza recipe in gujarati)
#ઓગસ્ટપરંપરાગત વાનગીમાં ભિન્નતા . પિઝા પ્રેમીઓએ આ પ્રયોગ કરવો જોઈએ. ખંડવી અને પિત્ઝાના સ્વાદનું મિશ્રણ.. Anjali Sakariya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11507338
ટિપ્પણીઓ