રાંધવાની સૂચનાઓ
- 1
આખા રતાળુ ને કૂકરમાં બાફી લો અથવા તેની છાલ ઉતારી ગોળ રાઉન્ડ સુધારી એમ પણ કહી શકાય એમ કરવાથી શીરા મા રેસા આવતા નથી
- 2
બાફેલા રતાળાની છાલ ઉતારી તેનો માવો બનાવો હવે એક પેનમાં બે ચમચી ઘી લઇ રતાળુ નો માવો નાખો અને તેને થોડીવાર સુધી શેકો
- 3
થોડીવાર શેકાયા પછી તેમાં અડધો લીટર દૂધ ઉમેરો અને શીરાને સતત હલાવ્યા કરો પેનમાં ચોંટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું
- 4
દૂધ બળી જવા આવે એટલે 1 કપ ખાંડ નાખવી અને ખાંડ અને દૂધ નું પાણી બળી જાય અને છોડવા માટે ત્યારે એલચીનો ભૂકો નાંખી અને ગેસ બંધ કરી દેવો અને સર્વિંગ બાઉલમાં કાઢી અને સર્વ કરવું
- 5
તમને એવું થશે કે આવો ફોટો કેમ છે શીરાનો પણ મેં લોઢાનો વાસણ લીધું છે શીરો બનાવવા માટે કારણકે લોઢાના વાસણમાં વાનગી બનાવવાથી આપણને આયર્ન મળે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
રતાળુ કંદ નો શીરો (purple yam halva)
#વિકમીલ૨સ્વીટ ..18#માઇઇબુકમારા હસબન્ડ ને સ્વીટ બોજ ભાવે .આ વાનગી મારા સાસુ બાઈએ શીખવેલી.... ઝડપથી બનતી એકદમ એકદમ હેલ્ધી અને ન્યુટ્રિશ્યસ.. Shital Desai -
-
રતાળુ નો શીરો (Ratalu Sheera Recipe In Gujarati)
#SJR વ્રત ઉપવાસ માં બટાકા ની અવેજી માં રતાળુ (શકરિયા) નો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ઉત્તમ સાબિત થાય છે.શકારિયા માં ભરપૂર પ્રમાણ માં પોષક તત્વો રહેલા છે. Varsha Dave -
રતાળુ નો હલવો.(Purple Yum Halwa in Gujarati.)
#ff1 ચાતુર્માસ અને શ્રાવણ માસમાં ઉપયોગી નોન ફ્રાઈડ વાનગી છે.રતાળુ કંદ ને બાફીને તેનો ઉપયોગ કરી ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ સુગંધિત વાનગી બનાવી છે. Bhavna Desai -
-
-
-
-
-
-
-
રતાળુ કંદ ની ખીર
#એનિવર્સરી#ડેઝટ્સૅ/સ્વીટ્સ .દક્ષિણ ગુજરાત માં જાણીતી છે.ઉપવાસ માં પણ ઉપયોગ કરી શકાય.સ્વીટ નો ટેસ્ટ યુનિક છે. Bhavna Desai -
-
-
-
-
-
-
-
પાકા કેળા નો શીરો
#મિઠાઈ , કેળા બારેમાસ મળી રહે છે એટલે અચાનક કોઈ આવી જાઈ તો આ મિઠાઈ ઝડપ થી બનાવી શકાય છે અને હેલ્ધી પણ છે. Sonal Karia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11521725
ટિપ્પણીઓ