રાંધવાની સૂચનાઓ
- 1
મેંદાને ચાળી લો. તેમાં સ્વાદ મુજબ મીઠું અને મોણ નાખી લોટ બાંધો. લોટ થોડો કડક રાખો. ત્યારબાદ તેને 15 મિનિટ ઢાંકી રાખો.
- 2
હવે લસણ ની ચટણી બનાવો. અને પછી તેમાં ટોપરુ ઉમેરો. બંને સરખું મિક્સ હાથ વડે મિક્સ કરી લો.
- 3
લસણીયા ઘુઘરાનો મસાલો તૈયાર છે. હવે બાંધેલા લોટમાંથી નાના નાના લુવા કરી નાની પૂરી બનાવી વચ્ચે મસાલો મૂકી ઘૂઘરા વાળી લો.
- 4
ત્યારબાદ તેને તેલમાં તળી લો. તો તૈયાર છે એકદમ તીખા અને મજેદાર લસણીયા ઘૂઘરા. આ ઘૂઘરા સ્વાદમા ખુબ જ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ડિઝાઇનર ઘૂઘરા
ઘુઘરા ગુજરાતની પ્રખ્યાત વાનગી છે અને તીખા ઘુઘરા ની ચાટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#RBC Rajni Sanghavi -
-
-
-
તીખા મસાલા ઘૂઘરા
#તીખીમિત્રો ગળ્યા ઘૂઘરા તહેવારો માં બનતા હોય છે અને આલુ મટર જેવા ઘટકો વાપરીને પણ બનતા હોય છે પરંતુ મેં સૂકા મસાલા વાપરી તીખા ચટપટા ઘૂઘરા બનાવ્યા છે આપ સૌની સમક્ષ રજુ કરતા આનંદ ની લાગણી અનુભવું છું...નાસ્તા તરીકે અને સાઈડમાં ફરસાણ તરીકે ખૂબ સરસ લાગે છે....👍 Sudha Banjara Vasani -
-
-
-
-
ચોકલેટ કોકોનટ કૂકીસ (Chocolate Coconut Cookies recipe in Gujarat
#cr#cookpadgujarati#cookpadindia કોકોનટ માંથી ઘણી બધી મીઠાઈઓ અને ફરસાણ બનાવી શકાય છે. મેં આજે કોકોનટ વાળી કૂકીસ બનાવી છે. કોકોનટ ફૂકીસ ને થોડી વધુ ટેસ્ટી બનાવવા માટે મેં તેની સાથે ચોકલેટ પણ ઉમેર્યું છે. આ ફૂકીસમાં ચોકલેટ અને કોકોનટનો મિક્સ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આ ફૂકીસને ઓવનમાં કે ઓવન વગર પણ ખુબ જ સરસ અને ઓછા ઇંગ્રીડીયન્સથી બનાવી શકાય છે. Asmita Rupani -
કચરીયુ કપ / સાની કપ (kachariyu cup recipe in Gujarati)
#CB10#week10#cookpadgujarati#cookpadindia કચરીયુ એક પ્રખ્યાત ગુજરાતી કાઠીયાવાડી વસાણું છે. ગુજરાતી લોકો માં શિયાળાની સીઝનમાં તલ માંથી બનાવવામાં આવતી આ વાનગી ખૂબ પ્રિય છે. "કચરીયુ" એટલે ગ્રાઈન્ડ કરવું એટલે બધી જ સામગ્રીને મિક્સ કરીને દળવી. કચરિયા માં તલને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી તેમાં બાકીની બધી સામગ્રી ઉમેરી ફરી ગ્રાઇન્ડ કરવામાં આવે છે. કચરીયુ બનાવવા માટે વપરાતી સામગ્રીમાંથી આપણા શરીરને જરૂરી એવા ઘણા સારા પોષક તત્વો મળે છે. તેથી શિયાળાની સીઝનનું સ્પેશિયલ એવું આ વસાણું ખૂબ જ હેલ્ધી છે. કચરીયુ કાળા તલ અને સફેદ તલ તેમ બંને પ્રકારના તલ માંથી બનાવી શકાય છે. કચરીયા ને સાની તરીકે પણ ઓળખવામાં આવે છે. Asmita Rupani -
સુરતી સરસીયા ખાજા (સોડા ખાર ના ઉપયોગ વગર)
#સ્નેક્સ#સરસીયાખાજા#ખાજાસરસીયા ખાજા સુરત નું એક પ્રખ્યાત ફરસાણ છે. વરસાદ પડે ત્યારે સુરતીઓને સરસીયા ખાજા અવશ્ય યાદ આવે! અને જો સાથે કેરી નો રસ હોઈ તો સુરતી ને લીલા લહેર😋 !!! કેરી ના રસ અને મેંદા ના કારણે એસિડિટી થઇ શકે છે એટલા માટે ખાજા માં મરી અને લીંબુ ના રસ નો ઉપયોગ કરવા માં આવે છે જે પાચનક્રિયા માટે પણ ગુણકારી છે. Vaibhavi Boghawala -
-
-
ચાઈનીશ ઘૂઘરા
#રસોઈનીરંગત #ફ્યુઝનવીક આ રેસીપી હું એ ઈન્ડિયન અને ચાઈનીશ નું કોમ્બીનેશન છે. Tejal Hitesh Gandhi -
-
-
-
-
ઘૂઘરા(Ghughra Recipe in Gujarati)
#કૂકબુક#દિવાળી સ્પેશ્યલ#post3 આપણા ભારત દેશમાં આપણું નવું વર્ષ કારતક મહિના થી શરૂ થાય છે, કે જે આપણા માટે નવી ખુશી, નવો આનંદ લઈને આવે છે. અને સાથે અાપણા મિત્રો, સગા સંબંધીઓ, વડીલો આપણને પહેલા ટપાલ લખીને" નૂતન વર્ષાભિનંદન" કે સાલ મુબારક" કરીને આશીર્વાદ આપતા હતા.... અને જ્યારે અત્યારે આ ૨૧મી સદીના સ્માર્ટ યુગ ના સમયમાં whatsap થી એક બીજાને મેસેજ કે વિડિઓ કોલ કરીને આશીર્વાદ આપે છે....... અતિયારે આ કોરોનાકાળ માં આ સ્માર્ટફોન ખૂબ ઉપયોગી થાય છે, કેમ કે એક ફોન શ્રી જે લોકો આપણાથી દૂર હોય તેની સાથે વાત પણ થઈ શકે છે અને વીડિયો કોલિંગ પણ થઈ શકે છે... અને તહેવારોની શુભેચ્છા રૂપી આશીર્વાદ પણ આપવામાં આવે છે..... તેવી જ રીતે આ તહેવારોમાં ઘૂઘરાનું અનેક મહત્વ છે... પહેલાના સમયથી દિવાળી પર ઘુઘરા બનાવવા નો રિવાજ છે કેમકે ઘુઘરા જેમ સ્વાદમાં મીઠા હોય છે તેવી જ રીતે આપણા ઘરના સભ્યો, વડીલો, મિત્રો, સગા સબંધીઓ વચ્ચે પણ આપણો મીઠાશ ભરિયો સંબંધ રહે તેવી એક છુપી ભાવના રહેલી હોય છે.... સમયાંતરે ઘુઘરા બનાવવા માં પણ આપણે અલગ અલગ જાતના બનાવતા થઈ ગયા છીએ....... Khyati Joshi Trivedi -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11538528
ટિપ્પણીઓ