લેમન કોરિઅન્ડર સૂપ

Dipal Parmar
Dipal Parmar @dips

#એનિવર્સરી
આ સૂપ માં કોથમીર નો ઉપયોગ થતો હોવાથી તે આંખ માટે ખુબજ ઉપયોગી છે તેમજ લીંબુ એ વિટામિન સી નો સ્તોત્ર છે માટે આ સૂપ સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે

લેમન કોરિઅન્ડર સૂપ

#એનિવર્સરી
આ સૂપ માં કોથમીર નો ઉપયોગ થતો હોવાથી તે આંખ માટે ખુબજ ઉપયોગી છે તેમજ લીંબુ એ વિટામિન સી નો સ્તોત્ર છે માટે આ સૂપ સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2વાટકી કોથમીર
  2. 1/2વાટકી કોબી
  3. 1/2વાટકી ગાજર
  4. 1નાની ડુંગળી
  5. 1 ચમચીલસણ
  6. 1ચમચીઆદુ
  7. 1 ચમચીકોર્નફ્લોર
  8. 1 ચમચીતેલ
  9. 1/2 ચમચીમરી પાવડર
  10. સ્વાદ મુજબ મીઠું
  11. 1લીંબુ
  12. 1 ચમચીકોથમીર ની દાંડી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ બધા વેજીસ સમારી લો

  2. 2

    હવે બધી સામગ્રી તૈયાર કરી લો

  3. 3

    હવે એક લોયા માં તેલ ગરમ કરો તે થાય એટલે ઝીણું સમારેલ લસણ અને આદુ સાંતળો

  4. 4

    હવે સમારેલ ડુંગળી ઉમેરી દયો એ સતળાય એટલે કોબી ગાજર નાખી ચડવા દો અને કોથમીર ની દાંડી પણ નાખી દયો

  5. 5

    હવે તેમાં 1 ગ્લાસ પાણી નાખી ઉકળવા દયો અને મીઠું તેમજ મરી પન નાખી દયો

  6. 6

    હવે કોર્નફ્લોર ની સ્લરી બનાવી તે ઉમેરી દયો છેલ્લે કોથમીર અને લીંબુ નો રસ નાખી દયો

  7. 7

    હવે ઉકળી જાય એટલે ગરમ ગરમ સર્વ કરો

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipal Parmar
પર

ટિપ્પણીઓ

Similar Recipes