ચિઝી પરાંઠા

REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. ઘઉનોલોટ૨ચમચા
  2. ચમચીમેંદો ૧
  3. ચમચીરવો૧
  4. નમક સ્વાદ મુજબ
  5. ચમચીમરી પાવડર ૧/૨
  6. ચપટીહીંગ
  7. ચમચીજીરું ૧/૨
  8. તેલ ૧ ચમચી અને લગાવવામાંટે
  9. ચમચીઝીણેલુ ચીઝ ૬
  10. પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    ચીઝ સીવાય ની બધી વસ્તુઓ મિક્સ કરી કણક બાંધવી.

  2. 2

    કણક ૧૦ મીનીટ ઢાંકી રાખવી. હવે કણક મસળી ને એક સરખા ૬ લુવા કરવા.

  3. 3

    હવે તવો ગરમ થવા મુકવો. અને પરાઠા વણવા લેવા. પુરી વણી ને વચ્ચે ચીઝ મૂકી પોટલી વાળવી.

  4. 4

    હવે પરાઠા વણી ને મધ્યમ તાપે તેલ લગાવી શેકવા.

  5. 5

    જીરારાઈસ,દાલફાય, પનીર ટિક્કા, કાંદા ની સ્લાઈસ, ટમેટા ની સ્લાઈસ, પંજાબી અથાણું, મસાલા પાપડ, અને છાશ સાથે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove
પર

ટિપ્પણીઓ

Similar Recipes