મિન્ટ લેમન સરબત

Vidhi Joshi
Vidhi Joshi @cook_16658817

#goldenapron3
#Week 5
# લીંબુ
#સરબત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગલીંબુ
  2. 6 ચમચીખાંડ
  3. ચપટીમીઠું
  4. 1 ટુકડોઆદું
  5. 10-12 પત્તાફુદીનો
  6. 4 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી સામગ્રી ભેગી કરી લો.

  2. 2

    હવે એક તપેલી માં પાણી લઈ તેમાં મીઠું વાટેલ ફુદીનો છીણેલું આદું નાંખી દો

  3. 3

    હવે તેમાં લીંબુ નો રસ ને ખાંડ ઉમેરી ને હલાવી લો

  4. 4

    ખાંડ ઓગળે તયાં સુધી હલાવો

  5. 5

    હવે તેને ગાળી ને ગ્લાસ માં લઈ ઉપર ફુદીનો મૂકી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vidhi Joshi
Vidhi Joshi @cook_16658817
પર

ટિપ્પણીઓ

Similar Recipes