કુરકુરી રતાળુ પુરી

Binaka Nayak Bhojak @cook_15962648
રાંધવાની સૂચનાઓ
- 1
રતાળુ ને છોલી, ધોઈ ને કોરું કરી ગોળ કે ચોરસ મધ્યમ ટુકડા કરી લો
- 2
એક બાઉલ માં મરચું, ધાણા જીરું, મીઠું, આમચૂર પાવડર, આદુ મરચા લસણ ની પેસ્ટ અને તેલ નાખી મિક્સ કરી સહેજ પાણી રેડી પેસ્ટ બનાવો.
- 3
હવે એ પેસ્ટમાં રતાળુ ના ટુકડા ને બન્ને બાજુ ડબોળી રાખો
- 4
હવે એ પેસ્ટ વાળા રતાળુ ના ટુકડા ને સોજી માં રગડોળો અને તળી લો.
- 5
હવે આ તળેલા રતાળુ ને સર્વિંગ પ્લેટ માં લઇ ઉપરથી મરી પાવડર ભભરાવો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes

બીટ અને રતાળુ ની કટલેસ
#એનિવર્સરી#વીક 2


બીટરૂટ વડા
#એનિવર્સરીWeek- 2Starter


ડ્રેગન પોટેટો
#એનિવર્સરી#week 2#સ્ટાર્ટર


પોટેટો લોલીપોપ
#એનિવર્સરી#સ્ટાર્ટરઆ લોલીપોપ બાળકો ની સાથે મોટા ને પણ ભાવે એવું સ્ટાર્ટર છે.. જે ફકત્ 15 મિનિટ માં બને છે.. ઉપર ક્રાંચિ અને અંદર થી સોફ્ટ હોય છે..


વેજિટેબલ મંચુરિયન
#એનિવર્સરી#સ્ટાર્ટરWeek 2


રતાળુ પુરી (Ratalu puri recipe in gujarati)
#MRCરતાળુ પુરી સુરત શહેરનું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. રતાળુ એક કંદ છે કંદ ના લીધે કંદ પુરીનો સરસ ફ્લેવર અને સ્વાદ મળે છે અને તેમાં તાજા કાળા મરી અને આખા ધાણા ને એડ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. રતાળુ પુરી શિયાળા અને ચોમાસા ની ઋતુમાં ખાવાની મજા આવે છે. રતાળુ પુરી ની સાથે ચા-કોફી અથવા ટોમેટો કેચપ કે લીલી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે.


સેન્ડવીચ વિથ ચીઝ
#એનિવર્સરી# week 2#સ્ટાર્ટર


વટાણા પોકેટ્સ
#એનિવર્સરી#સ્ટાર્ટર#વીક 2


સ્ટફ ઈડલી ચાટ
#એનિવર્સરી# સ્ટાર્ટર# week 2


ડ્રેગન પોટેટો
#એનિવર્સરી#week 2 starter


મેંદા ની ફ્લાવર પુરી
#goldenapron3#week 2


બીટ રતાળુ શીરો
#એનિવર્સરી #week 4 # ડેઝર્ટ


પંજાબી થાલી
#એનિવર્સરી#Week 3#Main courseમારા ઘર માં બધાને પંજાબી જમવાનું વધુ પસંદ છે... એટલે મેં બનાવી છે આ સ્વાદિષ્ટ થાળી.....મલાઇકોફતા, ચીઝ પનીર અંગારા, દાલ તડકા ફ્રાય, બટર પરાઠા, જીરારાઇસ, ગુલાબજાંબુ, પાપડ અને છાશ


ભીંડા (Bhinda nu shak recipe in gujarati)
આ શાક વીક માં બે વાર બને છે. મારા ઘર માં બધાને બહુ ભાવે છે..#goldenapron3#week15


મન્ચુરીયન ડ્રાય બોલ
#એનિવર્સરી#starter#week.2#


રતાળુ ની પુરી
#સંક્રાંતિ


જામનગર ઘૂઘરા
#એનિવર્સરી#વીક 2#સ્ટાર્ટર


કંદ રતાળુ પહાડી ટીક્કા
#એનિવર્સરી#સ્ટાર્ટર#ફરાળીકંદ અને રતાળુ ને કોથમીર ફૂદીના ની ચટણી માં મેરીનેશન કરી ને ટીક્કા બનાવ્યા છે.. જનરલી લીલોતરી મેરીનેશન માં પનીર પહાડી ટીક્કા રેસ્ટોરન્ટમાં મળતા હોય છે એમાં વેરીએશન કરીને મેં કંદ અને રતાળુ (શકકરિયા) ના ટીક્કા બનાવ્યા છે. જે ફરાળ માં પણ ખાઈ શકાય.


રતાળુ ના કંદ
#ટીટાઈમ#પોસ્ટ-2


આલુ વિથ ચીજ સેન્ડવીચ
#એનિવર્સરી #સ્ટાર્ટર


રાજમા કબાબ
#એનિવર્સરી#week 2


ગાજર નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા નાના ભાઈ ને આ ગાજર નો હલવો ખૂબ જ ભાવે છે...


મિક્સ વેજીટેબલ પકોડા
#એનિવર્સરી#સ્ટાર્ટરWeek 2


રતાળુ-પેટીસ
રતાળુ એક કંદ તરીકે ઓળખવા મા આવે છે.રતાળુ ના ઉપયોગ કરી ને ફેન્ચ ફાય અને ચીપ્સ બને છે,ગુજરાતી સ્પેશીયલ ઉધિયા મા પણ ઉપયોગ થાય છે. રતાળુ થી પેટીસ બનાવીશુ,ઉપવાસ કે વ્રત મા ખવાય છે..


ડ્રાય મન્ચુરિયન
#એનિવર્સરી#week 2#સ્ટાર્ટર#goldenapron3# week 5


સ્પીનાચ બર્નેટ ગાર્લિક સેન્ડવીચ વિથ ચીઝ
#એનિવર્સરી#જૂનાગઢ૨૨#week 2#સ્ટાર્ટર


મેથી મલાઈ ચમન બહાર
#રેસ્ટોરન્ટઆ રેસીપી મારી બેન એ મને શીખડાવેલ છે... અને મારા ઘર માં બધા ને ખૂબ જ ભાવે છે.


મીકસ ફ્લોર ચકરી (Mix Flour Chakri Recipe In Gujarati)
#MAમમ્મીની બનાવેલી ચકરી અમારા ઘર માં બધાને ભાવે છે અને મારી પણ ફેવરિટ છે.


રતાળુ ચિપ્સ (Ratalu /purple yum chips recipe in Gujarati)
#ff2#post1#cookpadindia#cookpad_gujરતાળુ એ એક પૌષ્ટિક કંદમૂળ છે. જેનો ઉપયોગ ફરાળી વાનગી બનાવા માં તો થાય જ છે પરંતુ ગુજરાત નું પ્રખ્યાત ઊંધિયું પણ તેના વિના અધૂરું છે. રતાળુ બે જાત ના આવે છે લાંબા અને ગોળ. મેં ગોળ રતાળુ થી ચિપ્સ બનાવી છે.ફરાળ માં બટેટા ની ચિપ્સ અને વેફર્સ વધુ ખવાય છે પરંતુ રતાળુ ની ચિપ્સ નયનરમ્ય તો છે જ સાથે સ્વાદિષ્ટ પણ એટલી જ છે.


હની ચીલી સીંગાડા સ્ટરટર સીઝલર
#એનિવર્સરી#starter

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11665909
ટિપ્પણીઓ