લાલ મરચાં ની ચટપટી ચટણી

Binaka Nayak Bhojak
Binaka Nayak Bhojak @cook_15962648

#તીખી મરચા નું નામ આવતા જ ઘણા લોકો ના મોં બગડી જાય છે ને??? તો આપ પણ આવી ચટણી બનાવી ખવડાવો.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

2 વ્યક્તિ
  1. 3...4 નંગ લાલ મરચાં
  2. 6...7 કળી લસણ
  3. 1/2લીંબુ
  4. 1નંગ ટામેટું
  5. સ્વાદ અનુસાર મીઠું
  6. 1/2 ચમચીતેલ
  7. 1/4 ચમચીજીરું
  8. 1 ચપટીહિંગ
  9. સ્વાદ પ્રમાણે ગોળ
  10. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મિકસી જારમાં લાલ મરચા, ટામેટું, કોથમીર, મીઠું, જીરું અને લીંબુ રસ નાખી પેસ્ટ બનાવી લો

  2. 2

    હવે એક કડાઈ માં તેલ, હિંગ નાખી બનાવેલી પેસ્ટ નાખી ગોળ નાખો અને ધીમા તાપે 3..5 મિનિટ ઉકાળો..

  3. 3

    લો સરસ મજાની ચટાકેદાર ચટણી તૈયાર છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Binaka Nayak Bhojak
Binaka Nayak Bhojak @cook_15962648
પર
'ગૃહિણી'....હોવાનો મને ખૂબ જ ગર્વ છે...
વધુ વાંચો

Similar Recipes