રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ ઉપર તપેલી માં પાણી ઉકળવા મુકો ત્યારબાદ તેમાં ફુદીનાના ઝીણા સમારેલા પાન તુલસીના પાન ખમણેલું આદુ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો સંચળ પાવડર બુંદદાણા પાવડર મરી પાવડર બધું ઉમેરી અને થોડીવાર ઉકળવા દેવું દોઢ ગ્લાસ માંથી એક ગ્લાસ થાય ત્યાં સુધી ઉકાળો
- 2
ઉકળવા માંડે એટલે ફુદીના નો કલર થોડો બદલી જશે એટલે નીચે ઉતારી ગેસ ઉપરથી અને એમાં લીંબુનો રસ ઉમેરી અને ગાળી લેવું ત્યારબાદ સર્વિંગ ગ્લાસમાં સર્વ કરવું તેની અંદર થોડા મરીના પાવડર અને ફુદીનાનો ઝીણી સમારેલી કતરણ નાખી અને લીંબુ ની સ્લાઈસ થી કપને ગાર્નિશ કરો તો તૈયાર છે આપણો તીખો અને ગરમ ફુદીના marino ખાવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
કાઠિયાવાડી કાવો (Kathiyawadi Kavo Recipe in Gujarati)
#WK4#week4#Kavo#Cookpadgujarati કાઠિયાવાડી કાવો શિયાળાની ગુલાબી ઠંડીમાં જામનગરવાસીઓ આયુર્વેદ કાવો પીવાની મજા માણી રહ્યા છે. ઠંડી સામે રક્ષણ મેળવવા અને સ્વસ્થ રહેવા કાવો ખુબ ફાયદાકારક છે..."ખાટો, ખારો, કડવો, તીખો, તૂરો, અને ગળ્યો. જીભ ઉપર પારખી શકાતાં તમામ સ્વાદનું મિશ્રણ એટલે કાવો". શિયાળામાં ખાસ કરીને શરદી, ઉધરસ અને કફનો નાશ કરે છે. શિયાળાની ગુલાબી ઠંડીની હાલ શરૂઆત થઈ ગઈ છે, ત્યારે લોકો ઠંડી સામે રક્ષણ મેળવવા માટે આયુર્વેદ કાવો પીવાનું વધુ પસંદ કરે છે. જેમાં બાળકો, યુવાનો, વૃદ્ધો રાત્રિના સમયે શિયાળાની ગુલાબી ઠંડીથી બચવા માટે કાવો પીવા પરિવાર સાથે બહાર નીકળે છે. ત્યારે જામનગરના રણમલ તળાવ પાસે વર્ષોથી રજવાડી કાવો મળે છે. જ્યા અનેક લોકો શિયાળાના સમયે કાવાનું ઠંડી સામે અને કોરોના જેવા મહામારી રોગ સામે રક્ષણ મેળવવા પીવે છે અને ઠંડીથી રાહત મેળવે છે. કાઠિયાવાડી કાવો ઠંડીમાં લોકો રોજ પીવે છે. જે આયુર્વેદિક ઓસડીયાઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. કાવો શિયાળાની ગુલાબી ઠંડી અને કોરોનાના સમય માટે લાભદાયક છે. વડીલો, યુવાનો અને બાળકોમાં તમામ લોકોમાં કાવો પ્રચલિત છે. જામનગરમાં શિયાળામાં અને ચોમાસામાં મુખ્યત્વે અતિ લોકપ્રિય કાવો આયુર્વેદીક મીક્સ મસાલાથી ભરપુર ઉકાળીને બનાવવામાં આવે છે. શરદી, ઉધરસ, કફ, ગેસ, પીતવાયુ, અપચો જેવા રોગ માટે કાવો ઘણો ફાયદાકારક ગણવામાં આવે છે. Daxa Parmar -
કાવો (Kava Recipe In Gujarati)
#WK4Week 4પોરબંદર ગાંધીજીની જન્મભૂમિ માં ખાજલી તો પ્રખ્યાત છે જ પરંતુ ત્યાંની ચોપાટી નો કાવો પણ ખુબ જ પ્રખ્યાત છે. આ કાઓ શરદી અને કફ દૂર કરનાર છે. જેનો ઉપયોગ અત્યાર ના સમય માટે ખૂબ જ જરૂરી છે. Hetal Siddhpura -
-
કાવો (kavo recipe in Gujarati)
#WK4#week4#cookpadgujarati#cookpadindia કાવો એક કાઠીયાવાડી ગરમ પીણું છે. કાવો પિવાથી આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. કાવામાં રહેલા તત્વો શિયાળાની ઠંડી સામે પણ રક્ષણ આપે છે. શરદી, ઉધરસ, કફ અને ખોરાકના પાચન માટે પણ કાવો ઘણો ફાયદાકારક રહે છે. કોરોનાવાયરસ સામે લડવા માટે પણ કાવો આપણા શરીરને ઘણો મદદરૂપ રહે છે. શિયાળાની ઠંડીમાં કાઠીયાવાડમાં કાવાની નાની મોટી લારીઓ જોવા મળે છે. સવારના સમયે અને રાતની ઠંડીમાં આ ગરમા ગરમ તીખો, ખાટો અને ખારો કાવો પીવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
કાવો (Kavo Recipe In Gujarati)
અત્યારે covid-19ની મહામારીમાં ઘરે ઘરે ઉકાળા બને છે તો આજે મેં કાવો બનાવ્યો છે. Disha Bhindora -
-
વરિયાળી ફુદીના શરબત (Fennel pudina sharbat recipe in Gujarati)
#SM#cookpadgujarati#cookpadindia#cookpad વરિયાળી નું શરબત ગરમીની સીઝનમાં આપણા શરીરને સારી એવી ઠંડક અને તાજગી દેનારૂ બની રહે છે. તેના સ્વાદમાં થોડો વધારો કરવા માટે મેં આ શરબતમાં વરિયાળીની સાથે ફુદીના અને તકમરીયા પણ ઉમેર્યા છે. આ વરિયાળી ફુદીનાનું ઠંડું શરબત ગરમીની સિઝનમાં પીવાની ખુબ મજા આવે છે. Asmita Rupani -
-
-
લેમન ગ્રાસ કાવો (lemongrass refreshment recipe in Gujarati) (Jain)
#lemongrass#Mint#Dryginger#Lemon#healthy#Hotdrink#CookpadIndia#CookpadGujarati Shweta Shah -
-
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#trend3 આ ઉકાળો પીવાની ખુબજ મજા આવે છે. શરદી ઉધરસ થઈ હોય તો તેમ રક્ષણ આપે છે. તેમજ રોગ પ્રતિકારક શકતી આપે છે. ચોમાસાનું ટાઢોળુ હોય કે શિયાળાની ઠંડી આ ઉકાળો પીવાની ખુબજ મજા આવે છે. Nita Prajesh Suthar -
-
ફુદીના લીંબુ શરબત
#સમરઆ શરબત એકદમ હેલ્દી છે તેમ આપણે ફૂદીનો તુલસીના પાન સૂંઠનો પાઉડર મરીનો પાવડર અને ગોળનો ઉપયોગ કરીને બનાવશુ Kajal A. Panchmatiya -
-
-
-
-
કાવો (Kava Recipe In Gujarati)
#WK4#Week4#cookpadindia#cookpadgujrati#Winter special Keshma Raichura -
-
શિયાળા સ્પેશ્યલ કાવો
#ઇબુક૧ #10શિયાળા ની કડકડતી ઠંડીમાં ગરમા ગરમ કાવો પીવાની મજા જ કઈ ઓર છે.... હેલ્થ ની દષ્ટિએ પણ ખૂબ સારો છે. શરદી, ઉધરસ અને પેટ મા આ કાવો રાહત આપે છે. તો ચાલો શીખીએ કાવો Bhuma Saparia -
કાવો (Kava Recipe In Gujarati)
#WK4#Week4કાવો એટલે તીખો ,કડવો એવું જ નથી..કાવો તો ખાટો અને મીઠો આરોગ્ય વર્ધક પીણું છે..આ રીતે બનાવશો તો ઘરે બધાં જ લોકો હોંશે હોંશે પીશે.. Sunita Vaghela -
-
કાવો (kavo recipe in Gujarati)
#માઇઇબુકસ્પેશિયલ મોન્સુન પીણું...સ્વાસ્થ્ય વર્ધક" કાવો"જે વરસતા વરસાદ માં પીવા ની મોજ પડી જાય સેહત માટે પણ ખુબજ સારો....એમાંય અમારા જૂનાગઢ માં ગિરનાર ની તળેટી નો કાવો ખુબજ વખણાય.જૂનાગઢ વાસી ઓ વરસતા વરસાદ માં સ્પેશિયલ કાવા ની મોજ માણવા નીકળી પડતાં હોય છે .તો આજે મે પણ ઘરે બનાવેલ કાવા ની ચુસ્કી લીધી પરિવાર સાથે..આપ પણ આવો મસ્ત ગરમ ગરમ કાવો પીવા...😋 Charmi Tank -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11686840
ટિપ્પણીઓ