સ્પ્રાઉટેડ ભેળ

Devi Amlani
Devi Amlani @cook_13336844
Porbandar Gujarat

અહીં મેં ફણગાવેલા મગ અને ફણગાવેલા મઠ ની બનાવેલી છે તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે
#goldenproon3
Week 4
Sprouts

સ્પ્રાઉટેડ ભેળ

1 કમેન્ટ કરેલ છે

અહીં મેં ફણગાવેલા મગ અને ફણગાવેલા મઠ ની બનાવેલી છે તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે
#goldenproon3
Week 4
Sprouts

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી ફણગાવેલા મગ
  2. 1વાટકી ફણગાવેલા મઠ
  3. ૧ વાટકી ટામેટા ઝીણા સમારેલા
  4. 1વાટકી ઝીણી સમારેલી ડુંગળી
  5. 1 ચમચીઆમચૂર પાવડર
  6. 2 ચમચીટોમેટો કેચપ
  7. 1વાટકી ગાર્નિશીંગ માટે આલુ સેવ
  8. 1વાટકીસફેદ મમરા
  9. થોડી સમારેલી ઘાણાભાજી
  10. 1 ચમચીમરી પાવડર
  11. સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ફણગાવેલા મગ અને ફણગાવેલા મઠ અને એક બાઉલમાં નાખો

  2. 2

    ત્યારબાદ તેમાં બધા મસાલા અને ટોમેટો કેચઅપ નાખો અને સાથે સાથે સમારેલી ડુંગળી અને ટામેટા પણ નાખો

  3. 3

    અને સૌથી છેલ્લે તેમાં ટોમેટો કેચપ નાખી મિક્સ કરો અને ઉપરથી કોથમીર તેમજ આલુ સેવ નાખી તેને સર્વ કરો આ રીતે તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devi Amlani
Devi Amlani @cook_13336844
પર
Porbandar Gujarat
I am house wife and I loved to become new dishes for my daughter n husband
વધુ વાંચો

Similar Recipes