વેજિટેબલ પકોડા

Leena Pahelajani Kanjani
Leena Pahelajani Kanjani @cook_20418273

કાંદા લસણ વગર

વેજિટેબલ પકોડા

કાંદા લસણ વગર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીઝીણી સમારેલી કોબીજ
  2. 1 વાટકીસમારેલ ફલાવર
  3. 1/2 વાટકીસમારેલ કેપ્સિકમ
  4. 1.5 ચમચીચણા નો લોટ
  5. ચપટીઅજમો
  6. ચપટીઆમચૂર પાવડર
  7. 1.5 ચમચીલાલ મરચું પાવડર
  8. નમક સ્વાદ અનુસાર
  9. 1 ચમચીધાણાજીરું
  10. તળવા માટે તેલ
  11. 1/2 વાટકીસમારેલી કોથમીર
  12. લીંબુ
  13. 1/2 ચમચીસાજી ના ફૂલ
  14. 1 ચમચીતેલ
  15. ચપટીહિંગ
  16. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધા વેજીટેબલ સમારી લો અને મિક્સ કરો.

  2. 2

    ત્યારબાદ તેમાં ઉપર દર્શાવેલ બધા મસાલા ઉમેરો અને મિક્સ કરો.

  3. 3

    પછી તેમાં ચણા નો લોટ ઉમેરો અને મિક્સ કરો. પછી તેમાં એક ચમચી તેલ, સાજી ના ફૂલ, લીંબુ, ઉમેરો અને બરોબર મિક્સ કરો.

  4. 4

    મિશ્રણ ને બરોબર હલાવો અને ગેસ પર કઢાઈ મૂકી તેલ ગરમ થવા દેવું.

  5. 5

    તેલ ગરમ થાય એટલે ભજીયા તળી લો.

  6. 6

    ગરમ ગરમ ટેસ્ટી પકોડા ચટણી કે સોસ સાથે સર્વ કરો.

  7. 7

    આભાર....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Leena Pahelajani Kanjani
પર

ટિપ્પણીઓ

Similar Recipes