રાંધવાની સૂચનાઓ
- 1
અખરોટ ને અધકચરા વાટી લો. કડાઈ મા ઘી ગરમ કરી અખરોટ નાખી શેકવું. ત્યારબાદ તેમાં મોળો માવો અને મિલ્ક પાવડર નાખી હલાવવું
- 2
ત્યારબાદ દૂધ નાખી કુક કરવું. દૂધ નો ભાગ બળી જાય એટલે ખાંડ નાખી હલાવવુંખાંડ નો ભાગ બળી જાય અને ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરવો. હલવો તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગાજર નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા નાના ભાઈ ને આ ગાજર નો હલવો ખૂબ જ ભાવે છે... Binaka Nayak Bhojak -
-
-
-
-
-
-
રિચ વોલ નટ હલવો
#એનિવેર્સરી#વીક -4 #સ્વીટ/ડેઝર્ટ ..............આજે સ્વીટ માં એનિવર્સરી માટે વોલનટ હલવો બનાવ્યો છે. જે બહાર પ્રસંગ માં ખાતા હોય એવો જ ટેસ્ટ નો બન્યો છે. અને દૂધ નો માવો,દૂધ,અને ડ્રાયફ્રુટ છે તેથી ખૂબ રિચ બન્યો છે. અને ઘી પણ છે. પણ ઘી નું પ્રમાણ માપ છે. હવે અખરોટ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. ખાસ મગજ માટે.. અને તેનો આકાર પણ મગજ જેવો જ છે. એન્ટી ઑક્સડીએન્ટ રહેલું છે,ઓમેગા3 થી ભરપૂર છે. આ ઉપરાંત તેમાં કેલ્શિયમ, ફાઇબર,પ્રોટીન, આયર્ન પણ રહેલું છે. તો ખાસ જરુરી છે. Krishna Kholiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મિક્સ ડ્રાય ફ્રૂટ હલવો 😄
# Weekend# Ekta Memએકતા મેમ ના ફેસબુક લાઈવ પર થી રેસીપી શીખી ને મેં બનાવી છે. ખુબ જ ટેસ્ટી અને યમ્મી છે અને બધા ને ખુબ જ ભાવી છે અને થૅન્ક્સ રેસીપી શેર કરવા બદલ.. Arpita Shah -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11730323
ટિપ્પણીઓ