ગાજર નો હલવો

Bhuma Saparia
Bhuma Saparia @cook_18481528

#એનિવર્સરી વીક 4
#હોળી

ગાજર નો હલવો

#એનિવર્સરી વીક 4
#હોળી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1કીલો ગાજર
  2. 3 કપફુલ ફેટ વાળુ દુધ
  3. 1થી ડોઢ કપ ખાંડ
  4. 4-5 ચમચીઘી
  5. અડધો કપ કાજુ, બદામ અને પિસ્તાની કતરણ
  6. અડઘિ ચમચી એલચી પાઉડર
  7. 2 ચમચીકેસર પલાળેલું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા ગાજર ને ધોઈને છાલ ઉતારી ને ખમણી લો

  2. 2

    હવે કુકર મા ઘી ગરમ કરી તેમાં ખમણેલા ગાજર ઉમેરો અને મિક્સ કરી લો.

  3. 3

    હવે તેમાં દુધ ઉમેરો અને મિક્સ કરી લો. કુકર બંધ કરી 3 સીટી વગાડી લો.

  4. 4

    હવે કુકર ઠંડુ પડે એટલે ઢાંકણ કાઢી લો અને થોડૂ ઘટ થાય ત્યાં સુધી ગેસ પર જ હલાવતા રહો.

  5. 5

    હવે તેમાં ખાંડ ઉમેરી ફરી 15 થી 20 મીનીટ હલાવતા રહો.

  6. 6

    હવે ઘી છુટું પડવા લાગે એટલે ગેસ બંધ કરી દો.

  7. 7

    હવે તેમાં એલચી પાઉડર, કેસર, કાજુ, બદામ અને પિસ્તાની કતરણ ઉમેરવી અને મિક્સ કરી લો. હવે તેને એક બાઉલમાં લઈ લો.તો તૈયાર છે ગાજરનો હલવો.

  8. 8

    સર્વિંગ બાઉલમાં હલવો લઈ ઉપર કાજુ, બદામ અને પિસ્તાની કતરણ ઉમેરો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhuma Saparia
Bhuma Saparia @cook_18481528
પર

ટિપ્પણીઓ

Similar Recipes