રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખજૂર ને સાફ કરી અને ધોઈ લો તેના ઠળિયા કાઢી અને ઝીણો સુધારી લો ત્યાર બાદ એક પેન મા એક ચમચી ઘી લઈ ઘી ગરમ થાય અટલે ખજુર નાખો ખજુર બે હલાવતા રહેવુ બરાબર માવો થઈ જય અત્પે ગેસ બંધ કરી નિચે ઉતરી લઈ ઠરવા દો
- 2
એક બોઉલ મા કાજુ નોભુકો બદામ નો ભૂકો સિંગદાણા નો ભૂકો લઈ મિક્સ કરો હવે તેમા એલચી પાવડર ખાંડ નાખો હવે તેમા ઘી નાખી મિક્સ કરો
- 3
ખજુર ના માવા માથી નાનો ગોળો લઈ હાથ માજ થેપિ પાતળી પુરી જેવુ બનાવો તેની અંદર સ્તફીંગ કરો અને ઘૂઘરા ની જેમ વાળી કાંગરી પાળો(કાંગરી પાડતી વખતે જો હાથ ચોટે તો હાથ સહેજ ઘી વાળો કરવો) તો તૈયાર છે ખજુર ડ્રાયફ્રુટ ઘૂઘરા
- 4
સર્વિંગ પ્લેટ માં ઘુઘરા લઈ ગોઠવો અને મનગમતી સજાવટ કરો અને તેના પર ચોકલેટ સીરપ થી સજાવટ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ડ્રાયફ્રુટ ઘૂઘરા.(Dryfruit Ghughra recipe in Gujarati)
#week9#GA4#friedandusingdryfruitsસ્વાદિષ્ટ અને સરળ એવા સરસ મજાના દિવાળી સ્પેશિયલ ઘૂઘરા. Priyanka Chirayu Oza -
-
ખજૂર ડ્રાયફ્રુટ બરફી(Dates dryfruit barfi recipe in Gujarati)
#CookpadTurns4#dryfruits Hetal Prajapati -
-
સ્વાદિષ્ટ ડ્રાય ફ્રુટ ખજૂર રોલ (Dryfruit Khajoor rolls recipe in Gujarati)
#goldenapron3 Ramaben Joshi -
ખજૂર ડ્રાયફ્રુટ બરફી (Dates Dryfruit Barfi Recipe In Gujarati)
ગુજરાતમાં અષાઢ સુદ અગિયારસ થી અષાઢ વદ બીજ સુધી ઉજવાય છે ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત , ગૌરી એ દેવી પાર્વતી નું જ નામ છે , નાની નાની બાળાઓ ગૌરી માં નું પૂજન કરીને પાંચ દિવસ (મીઠા વગરનું) વ્રત રાખતી હોય છે. તો આજે મેં ખજૂર ડ્રાયફ્રૂટ બરફી બનાવી છે જે વ્રતમાં ખાઈ શકાય. Chandni Dave -
-
-
સૂંઠ ગોળી(Sunth Goli Recipe in Gujarati)
હાલમાં કોરોના વાયરસ ચાલી રહ્યો છે. તેનાથી બચવા આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવી પડે. આજે મેં સૂંઠ ગંઠોડા ની ગોળી બનાવી છે. જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. અને શરદી ઉધરસમાં પણ રાહત રહે છે.#MW1#post 1 Chhaya panchal -
-
બીસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#ફૂડ ફેસ્ટિવલ2 ભાખરી એ એવું વઝૅન છે.જે તમે ગમેતે મોટા જમણવાર પતે પછી ખાવાની ઈચ્છા થાય અને તેનાથી જમ્યાનો સંતોષ મળે છે એમાં પણ વેરીએશન થાય .જુદા જુદા પ્રકારની ભાખરી બીસકીટ ભાખરી મસાલા ભાખરી ખાખરા ભાખરી,બાટી ભાખરી,વેજ ભાખરી,ગ્રીન ભાખરી,ગુમ્બા ભાખરી વગરે.આજે આપણે બનાવીશું વેજ.ભાખરી. Smitaben R dave -
અંજીર ડ્રાયફ્રુટ જ્યૂસ
#ફ્રૂટ્સઆ ખુબજ હેલ્થી જ્યુસ છે.અત્યારે શિયાળા ની ઋતુ માં આ જ્યુસ ઉત્તમ છે. Jyoti Ukani -
બીટ ગાજર થાબડી (Beetroot Carrot Thabdi Recipe In Gujarati)
#MBR4#Week4*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* Smitaben R dave -
ખજૂર અંજીર રોલ
#હેલ્થી ખજૂર રોલ ખાવાથી આયર્ન મળે. આયર્ન સરીર માટે જરૂરી છે. બનાવવા માં પણ સરળ છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
મેંગો પાક (Mango Paak Recipe In Gujarati)
#WD#post63આમતો પાક ઘણી જાતના બને છે પણ ઉનાળામાં આ પાક સ્પેસલ ધાકોરજીને ધરાઈ છે Daksha pala -
-
-
-
-
-
ઠંડાઈ મુઝ કેક
#ખુશ્બુગુજરાતકી#ફ્યુઝનવીકઠંડાઈ એ ભારત નું પ્રચલિત અને પરંપરાગત પીણું છે જે દૂધ, સુકામેવા અને મસાલા થી બને છે . હોળી નો તહેવાર ઠંડાઈ વિના અધુરો રહે છે.મુઝ એ એક ફ્રેન્ચ ડેસર્ટ છે જે નરમ, હવા થી ભરેલું સ્વાદિષ્ટ હોય છે જે મોઢા માં મૂકતા સાથે ઓગળી જાય છે. આવા આ સ્વાદિષ્ટ મુઝ માં ઠંડાઈ નો સ્વાદ ઉમેરી ને એક સ્વાદિષ્ટ, આવકાર્ય ફ્યુઝન ડેસર્ટ બનાવ્યું છે. Deepa Rupani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11734817
ટિપ્પણીઓ