શેર કરો

ઘટકો

  1. 1 કપતુવેર દાળ
  2. ૨ ટેબલ સ્પૂન તેલ
  3. ૧/૨ ટી સ્પૂન રાઈ
  4. ચપટીહિંગ
  5. ૧/૨ ટી સ્પૂન હળદર
  6. ૧/૨ ટી સ્પૂન વાટેલાં આદુ મરચા
  7. ૧ ટેબલ સ્પૂન ગોળ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૧ નંગ ટામેટું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તુવેર દાળ ને એક કલાક પલાળી કૂકર માં બાફી બફાઈ ગયા પછી તેમાં બ્લેન્ડર ફેરવી ત્યાર બાદ ગેસ પર ૧ વાસણ માં તેલ મૂકી તેમાં રાઈ હિંગ હળદર મરચા નો વઘાર કરી તૈયાર કરી દાળ પાણી સાથે વધારવી. ત્યાર પછી તેમાં ટામેટું મીઠું મરચું અને ગોળ નાખવા અને રસ વળી દાળ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mital Chag
Mital Chag @mitalchag68
પર

ટિપ્પણીઓ

Similar Recipes