રાંધવાની સૂચનાઓ
- 1
એક લોયામાં તેલ મૂકી પછી તેમાં લસણન મરચા પેસ્ટ નાખો પછી તેમાં બધા મસાલા નાખીને પાણી નાખો પછી પાણી ઉકળી જાય એટલે ચણાનો લોટ નાંખી ખીચુ બનાવી લો
- 2
ખીચું તૈયાર થઈ જાય એટલે એક થાળીમાં ઢારો પછી તેના આકા પાડી લૉ
- 3
એક લોયામાં તેલ મૂકો તેમાં લસણ આદુ મરચાની પેસ્ટ નાંખી પછી તેના કાંદા નાખો પછી તેમાં પછી તેમાં બધા મસાલા નાખીને પાણી નાખો પાણી ઊકડે એટલે ઢોકળી નાખો
- 4
શાક ખદી જાય પછી તેલ ઉપર આવે પછી કોથમીર નાખી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ઢોકળી નું શાક
#મિલ્કીકોરોના ના ડર થી લગભગ આખો દિવસ બધા ઘરે જ રહીએ છીએ..તો ઘરમાં તાજા શાકભાજી ન હોય તો ઘરમાં ચણાનો લોટ અને દહીં તો મળી જ રહે..તો મસ્ત ટેસ્ટી ઢોકળી નું શાક બનાવી લીધું..દહીં તો કૅલ્શિયમ નો ખજાનો... Sunita Vaghela -
-
-
-
સ્પાઈસી ઢોકળી નું શાક
#ઇબુક#Day-૭ફ્રેન્ડસ, કાઠીયાવાડ માં ઘરે-ઘરે બનતું એવું ઢોકળી નું શાક હવે દરેક પ્રદેશ ની રેસ્ટોરન્ટ ના કાઠીયાવાડી મેનુ માં અચુક સ્થાન ધરાવે છે. તેમજ બઘાં ખુબ જ હોશ અને ગર્વ સાથે "ઢોકળી શાક " નો ઓર્ડર આપે છે. સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડ ની આ સ્પેશિયલ શાક ની રેસીપી ખુબ જ સિમ્પલ હોવા છતાં ટેસ્ટી અને હેલ્ધી પણ છે જે નીચે મુજબ છે. asharamparia -
રજવાડી ઢોકળી નુ શાક (બેસન)
#goldenapron3#week1# રેસ્ટોરન્ટ સ્ટાઇલમે અહીં ગોલ્ડન એપૉન માટે બેસન નો ઉપયોગ કરી રેસીપી મૂકી છે.payal bagatheria
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
પુરણપોળી અથવા ગળ્યા થેપલા સાથે ભળતું આ શાક છે Swati Vora -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11766865
ટિપ્પણીઓ