રાંધવાની સૂચનાઓ
- 1
પનીર ને ગરમ પાણી મા થોડા સમય સુધી રાખો.
- 2
લોયા મા જીરુ, તજ, લવીંગ, તમાલપત્ર, મરી, કાજુ, એલચી, આદું, મરચા ના કટકા થોડી વાર સાંતળો. પછી તેમા ડુંગળી, ટમેટા, લસણ સાંતળો. પછી ડીશ મા ઠારો.
- 3
પછી તે મિકસરમાં ફેરવી નાખો. પછી લોયા મા તેલ મુકી આદું ની પેસ્ટ,ગ્રેવી નાખો.
- 4
પછી મીઠું, લાલ મરચું, ગરમ મસાલો, પનીર,ચીઝ છીણ અને પનીર ના ટુકડા નાખો. તૈયાર છે કેલ્શીયમ થી ભરપૂર પનીર ચીઝ લબાબદાર જેને પરોઠા સાથે સર્વ કરો. ગાર્નીશ માટે ડુંગળી, કોથમીર અને દહીં નાખી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચીઝ બટર મસાલા (cheese butter masala recipe in gujarati)
#મોમમારા દીકરાનું ફેવરીટ મધસઁ ડે સ્પેશિયલ . Sonal Suva -
શાહી પનીર
#goldenapron3#week13#paneerહેલો, કેમ છો ? મેં બે દિવસ પહેલા પનીર બનાવી રાખેલ .કાલે થયું કે ચલો કંઈક નવું બનાવી જમીએ.કાલે મે શાહી પનીર બનાવ્યું હતું, સાથે લચ્છા નાન બનાવી .છાશ, પીકલ અને લચ્છા ડુંગળી સાથે જમવાની બહુ મજા આવી.Ila Bhimajiyani
-
-
-
-
પાલક પનીર પુલાવ
#લીલી#ઇબુક૧#પોસ્ટ૮પાલક અને પનીર ને લઈ ને એક સ્વાદિષ્ટ વાનગી લઈ ને આવી છું... શિયાળા માં ખાવા ની મજા જ આવી જાય છે... તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik -
-
પનીર મખની
#રેસ્ટોરન્ટએક પંજાબી સબઝી જે ખૂબ ક્રીમી,મખમલી,નરમ ગ્રેવી સાથે નરમ પનીર જોડે પીસરવા માં આવે છે..આ સબઝી રોટી, નાન ,પરાઠા, પુલાવ, જીરા રાઈસ..કોઈ પણ સાથે ખૂબ સરસ લાગે છે. Alpa Desai -
-
-
-
-
-
-
શાહી કાશ્મિરી પુલાવ
#goldenapron2વીક 9આ રેસિપી કાશ્મીરની ખૂબ જ ફેમસ રેસીપી છે. તો આજે આપણે શાહી કાશ્મીરી પુલાવ બનાવીશું Neha Suthar -
-
-
-
-
-
-
-
પનીર લબાબદાર (રેસ્ટોરન્ટ સ્ટાઈલ)
#શાક#Goldenapron#post20#આ ડીશ પંજાબી છે જેમાં ટામેટા, કાજુ,લવીંગ,ઈલાયચી,મીઠું લસણ ,આદુ પાણીમાં ઉકાળી,વાટીને ગ્રેવીમાં ઉમેરી અલગ જ ટેસ્ટ આપ્યો છે.આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
-
પનીર બટર મસાલા (paneer butter masala recipe in gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#પોસ્ટ હોટલમાં જમવા જાઇ ત્યારે પનીર તો હોય જ. પણ ઘરમાં બધા ઓછું તીખું ખાવાનું પસંદ કરે છે. જેથી હું ઘરે જ ઓછું તીખું અને એટલું જ ટેસ્ટી પનીર ઘરે બનાવી લઉ. Sonal Suva -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11794988
ટિપ્પણીઓ