રાંધવાની સૂચનાઓ
- 1
મલાઈ મેથી મટર બનાવવા માટે સૌથી પહેલાં મેથીની ભાજી ચોપ કરી લેવી પછી તેને ચાળણીમાં સરસ રીતે ધોઈ લેવાની પછી કાંદાને જીણા સુધારી લેવાના પછી ટમેટાને પણ ઝીણું સુધારી લેવાના આદુ મરચા ની પેસ્ટ કરી લેવાની અને વટાણા ને પણ બાફી લેવાં
- 2
કડાઈમાં ઘી મૂકીને ડુંગળી પહેલા નાખવાની ડુંગળી થોડીક ગુલાબી થઇ જાય પછી તેમાં લસણ આદુ મરચાની પેસ્ટ નાખી દેવાની આદુ મરચાની પેસ્ટ સોતરાઈ જાય પછી ટમેટા નાખવાના
- 3
ટમેટા ડુંગળી બધું એકરસ થઈ જાય પછી મેથીની ભાજી નાખી દેવાની મેથીની ભાજી થોડીવાર ચડવા દેવા ની હવે તેમાં બાફેલા વટાણા કિચન કિંગ મસાલો ધાણાજીરૂ મરચું હળદર મીઠું નાખીને બધું હલાવવું થોડીવાર ઢાંકણું ઢાંકીને ચડવા દેવું હવે તેમાં છેલ્લે મલાઈ ઉમેરવાની પછી થોડીવાર થવા દેવાનું
- 4
તૈયાર છે આપણું ગરમાગરમ મલાઈ મેથી મટર હવે તેને સર્વિંગ બાઉલ લઇ ને સર્વ કરવાનું ઉપરથી મલાઈ નાંખી ગાર્નિશ કરવું પરોઠા સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
અવધી ગોબી મટર મેથી મલાઈ
#flamequeens#અંતિમઆ વાનગી મે શેફ ની રેસીપી માં ફયુઝન કરી બનાવી છે.કાજુ સાથે મગજતરી લઈ પેસ્ટ બનાવી છે.ગોબી સાથે મટર અને મેથી લીધી છે.ખૂબ સરસ બની છે.તમે પણ જરુર થી બનાવજો. Bhavna Desai -
-
-
-
-
-
-
-
-
-
-
મેથી મટર મલાઈ.(Methi Matar Malai Recipe in Gujarati.)
# GA4# Week19 Methi. Post 1મેથી મટર મલાઈ અલગ અલગ રીતે બનાવવા માં આવે છે.મેથી મટર મલાઈ મે ઢાબા સ્ટાઈલ થી બનાવી છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ