વઘારેલા દહીં-ભાત

Nidhi Chirag Pandya
Nidhi Chirag Pandya @cook_20925777

#મીલ્કી

શેર કરો

ઘટકો

  1. 1 કપચોખા
  2. 8-10દાણા વટાણા
  3. 3 ચમચીદહીં
  4. મીઠું સ્વાદ મુજબ
  5. વઘાર માટે તેલ
  6. ચપટીહિંગ
  7. ચપટીરાય જીરુ લીમડાના મીઠા પાન
  8. ધાણાભાજી સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોખા ધોઈ લો

  2. 2

    ત્યારબાદ તેના મીઠું અને થોડા દાણા વટાણાના નાખો અને કુકરમાં બે બે સીટી વગાડી લો જેથી ભાત એકદમ સોફ્ટ બને હવે કૂકરને ઠરવા દ્યો

  3. 3

    ત્યારબાદ ભાતને એક બાઉલમાં કાઢી લો તે સાવ ઠરી જાય ત્યારબાદ તેમાં દહીં નાખો અને હલાવો હવે વઘાર માટેની બધી સામગ્રી ભેગી કરી લો

  4. 4

    હવે એક વઘારીયા માં તેલ મૂકો પછી ગરમ થાય એટલે રાય જીરું હિંગ લીમડાના પાન નાખો વઘાર આવી જાય એટલે ગેસ બંધ કરી તેને ઠરવા દો હવે તે વઘારને દહીં ભાત બનાવેલા માં ઉમેરો

  5. 5

    હવે તેને સરસ રીતે હલાવી અને પીરસો અને ધાણાભાજી થી સજાવટ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Chirag Pandya
Nidhi Chirag Pandya @cook_20925777
પર

ટિપ્પણીઓ

Similar Recipes