ડ્રાયફુટ નો શીરો

Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
#જુનાગઢ
શેર કરો

ઘટકો

  1. ૧-૨ વાટકી ધંઉ નાે લોટ (જીણો)
  2. ૨-૩ ચમચા ધી
  3. ખાંડ જરૂર મુજબ
  4. પાણી જરૂર મુજબ
  5. મિકસ ડ્રાયફુટ કાજુ,બદામ,કિસમીસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ ગેસ પર પેન મા ધી ગરમ કરી લોટ શેકો લોટ શેકાશે એટલે ધી છુટુ પડશે

  2. 2

    પેન મા પાણી ગરમ કરી શેકેલા લોટ મા ખાંડ,પાણી નાખી હલાવો પાણી નાંખી તરતજ હલાવુ

  3. 3

    પછી બાઉલ મા કાઠી ઉપર ડ્રાયફુટ ઉમેરી ગાઁનીશીગ કરી ગરમા ગરમ સવ કરો તો તૈયાર છે જીણા લોટ નો ડ્રાયફુટ શીરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
પર
#જુનાગઢ

Similar Recipes