દાલગોના કોફી

Viraj Naik @VirajNaik
હાલ ના સમય માં ખૂબ પ્રખ્યાત થય રહેલી કોફી, એમતો મને આ રેગ્યુલર કોફી જેવી જ લાગે છે, ફક્ત દૂધ ઉપર બીટ કરેલી કોફી, પણ પારંપરિક રીતે આ કોફી થોડી અલગ રીતે બને છે.
દાલગોના કોફી
હાલ ના સમય માં ખૂબ પ્રખ્યાત થય રહેલી કોફી, એમતો મને આ રેગ્યુલર કોફી જેવી જ લાગે છે, ફક્ત દૂધ ઉપર બીટ કરેલી કોફી, પણ પારંપરિક રીતે આ કોફી થોડી અલગ રીતે બને છે.
Top Search in
Similar Recipes
-
દાલગોના કોફી
#ટીકોફીહેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું અત્યારે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલી એક કોરિયન કોફી ની રેસીપી દાલગોના કોફી. આ કોફી અત્યારે ઇન્ટરનેટ ખૂબ જ ટ્રેન્ડીંગ માં છે આને કોલ્ડ કોફી , વ્હીપ કોફી કે ફ્રોથી કોફી પણ કહે છે આને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે, તો ચાલો આને કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ. Parul Bhimani -
-
-
ડેલગોના કોફી
#લોકડાઉનકરણ ત્રીપાઠીજી ની રેસીપી ફક્ત ૩ સામગ્રી થી બનેલી .(દ્વારા પ્રેરણા મળી છે).આ ફીણદાર કોફી એ બધે ખુબજ ધુમ મચાવી છે.ઠંડાગાર દુધ પર સ્પોજી ફીણવાળી કોફી એ આપણી દેશી પઘ્ધતિ થી " ફીણેલી કોફી' જ છે.જે બનાવવા માં સાવ સહેલી છે પણ ખુબજ લહજેતદાર ...આપ પણ ટ્રાય કરશો તો આપને પણ લાગશે કે ખરેખર અદભૂત-ડેલગોના કોફી ..જેનો સ્વાદ લાંબા સમય સુધી યાદ રહેશે. Jasmin Motta _ #BeingMotta -
દાલગોના કોફી
આજકાલ આ કોફી નો ટ્રેન્ડ વધારે જ ચાલતો હોય એવુ મને લાગ્યું... તો આ lockdown માં ચાલો શીખી લઈએ. Megha Desai -
દાલગોના કોફી
#લોકડાઉનસમગ્ર ભારત અત્યારે lockdown ની પરિસ્થિતિ માં ફસાઈ ગયું છે ત્યારે અમારી જેવી સ્ત્રીઓ ઘરમાં રહીને પોતાના કુટુંબને નવું નવું રાંધીને ખવડાવી રહી છે .તથા નવી નવી રેસિપી youtube ઉપર જોઈને શીખી પણ રહી છે. સોશિયલ મીડિયા ઉપર અત્યારે ડાલગુના કોફી ખૂબ જ ટ્રેન્ડિંગ થઈ રહી છે ,તો મેં પણ ઘરે બનાવી લીધી .બૌવજ ઓછી વસ્તુ ઓ સાથે બનાવી શકાય.તમે પણ બનાવો.બધી જ વસ્તુઓ ઘરે પડી છે.બસ મારે ખાલી બનાવવાની જ વાર હતી તો ચાલો ડાલના કોફી ની રેસીપી જોઇએ. Parul Bhimani -
Dalgona coffee (દાલગોના કોફી)
#લોકડાઉન ઘણા સમય પછી ફરી નવી રેસીપી લઈ ને આવી ગઈ છુ . બધાને કોફી પ્રિય હોય છે. અને બહારની કોફી તો યંગસ્ટરની ફેવરીટ હોય છે. બહાર જેવી કોફી ઘરે કેવી રીતે બનાવવી એક બધાને કન્ફ્યુઝન હોય છે ઘરમા કોફી અને બીજી સામગ્રી તરત મળી રહેવા થી બહાર લેવા જવાની પણ કોઈ જંજટ નહી પડે,પણ હમણા થોડા દીવસ થી ઈન્ટરનેટ તથા બીજી બધી જ જગ્યાજેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ પર ટ્રેંડિંગ થઈ છે... બધા એ આ ટ્રેન્ડિંગ કોફી ઘેર બનાવી જે હશે પણ જમેણે હજી પણ નથી બનાવી અે જરુર થી બનાવજો. Doshi Khushboo -
દાલગોના કોફી (DALGONA COFFEE)
#માઇઇબુક#પોસ્ટ3ઘણા સમય પછી ફરી નવી રેસીપી લઈ ને આવી ગઈ છુ. બધાને કોફી પ્રિય હોય છે. અને બહારની કોફી તો યંગસ્ટરની ફેવરીટ હોય છે. બહાર જેવી કોફી ઘરે કેવી રીતે બનાવવી એક બધાને કન્ફ્યુઝન હોય છે ઘરમા કોફી અને બીજી સામગ્રી તરત મળી રહેવા થી બહાર લેવા જવાની પણ કોઈ જંજટ નહી પડે,પણ હમણા થોડા દીવસ થી ઈન્ટરનેટ તથા બીજી બધી જ જગ્યા જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ પર ટ્રેંડિંગ થઈ છે... બધા એ આ ટ્રેન્ડિંગ કોફી ઘેર બનાવી જે હશે પણ જમેણે હજી પણ નથી બનાવી એ જરુર થી બનાવજો. khushboo doshi -
દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati
આ રેસીપી મને cook pead માંથી શીખવા મળી છે. કોફી તો બનાવતી પણ ડાલગોના કોફી મેં પહેલી વાર જ ટ્રાય કરી છે. Falguni Nagadiya -
-
મેલાન્ગે કોફી
#ટીકોફીડાલગોના કોફી પછી આ કોફી નો ટ્રેન્ડ કરીએ તો ચાલો કોણ કોણ બનાવે છે આ કોફી??ખૂબ જ સરળ અને ઓછા સમય માં બની જાય છે. તો તમે પણ જરૂર બનાવજોઆ કોફી ને ડાન્સીંગ કોફી તરીકે પણ ઓળખવામાં આવે છે. Sachi Sanket Naik -
દાલગોના કોફી
#goldenapron3#ટીકોફી#એપ્રિલકોલ્ડ અને હોટ દાલ ગોનાકોફી બેય ટાઇપ ની કોફી પીવા ની અલગ મજા છે ને કોફી પીવા થી માઈન્ડ એકદમ ફ્રેશ થાય જાય છે .તો ચાલો આપણે બનાવશું દાલ ગોના કોફી.bijal
-
હોટ ડાલગોના કોફી
#લોકડાઉનકોલ્ડ ડાલગોના કોફી સાથે હોટ ડાલગોના કોફી પણ બનાવી તમે પણ જરૂર ટ્રાય કરજો Sachi Sanket Naik -
દાલગોના કોફી
#લોકડાઉનDalgona આમતો કોરિયન શબ્દ છે જેનો અર્થ sweet થાય. Dalgona આમતો reverse cappuccino છે. અને હાલ માં ખુબજ વાઇરલ થયેલી છે અને જે લોકો કોફી ના શોખીન છે એ લોકો માટે સુપર્બ છે ... Kalpana Parmar -
દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#GA4, #Week 8દાલગોના કોફી સાઉથ કોરિયા માંથી ઓરિજીન થયેલ છે. તે એક એનર્જી બૂસ્ટર તરીકે પી શકાય છે. હાલ માં એનો સતત ટ્રેન્ડ ચાલી રહ્યો હતો. નાના, મોટા સૌને ભાવે એવો ટેસ્ટ આ કોફી નો હોય છે.ખુબજ જલ્દી અને સરળતાથી બની જાય છે. Sunita Shah -
-
ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#Viraj#cookpadindia#cookpadgujaratiડાલગોના કોફી એ એક કેફે સ્ટાઈલ કોફી છે. જ્યારે પણ કેફે સ્ટાઇલ કોફી પીવાની ઈચ્છા થાય ત્યારે આ રેસિપી જરૂર ટ્રાય કરજો. Unnati Desai -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe in Gujarati)
કોફી બધા ને ભાવતી હોય છે. મને કોફી થોડી વધારે સ્ટ્રોંગ ગમે. ઠંડી ગરમ કોઈ પણ ફોર્મ માં કોફી મને ભાવે.#GA4#Week8#Coffee#Milk Shreya Desai -
દલગોના કોફી
#લોકડાઉન અત્યારે આ કોફી ટ્રેન્ડ માં છે. અને ઘરે હાજર વસ્તુ થીજ બનાવી છે.. Tejal Vijay Thakkar -
દાલગોના કોફી (Dalgona coffee Recipe In Gujarati)
#GA4#Week8ઘણા સમય પછી ફરી નવી રેસીપી લઈ ને આવી ગઈ છુ . બધાને કોફી પ્રિય હોય છે. અને બહારની કોફી તો યંગસ્ટરની ફેવરીટ હોય છે. બહાર જેવી કોફી ઘરે કેવી રીતે બનાવવી એક બધાને કન્ફ્યુઝન હોય છે ઘરમા કોફી અને બીજી સામગ્રી તરત મળી રહેવા થી બહાર લેવા જવાની પણ કોઈ જંજટ નહી પડે,પણ હમણા થોડા દીવસ થી ઈન્ટરનેટ તથા બીજી બધી જ જગ્યાજેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ પર ટ્રેંડિંગ થઈ છે... બધા એ આ ટ્રેન્ડિંગ કોફી ઘેર બનાવી જે હશે પણ જમેણે હજી પણ નથી બનાવી અે જરુર થી બનાવજો.flavourofplatter
-
દલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#ટીકોફી#ખૂબ જ યમ્મી કોફી...અત્યારે આ કોફી ખૂબ જ ટ્રેન્ડમાં છે.... Dimpal Patel -
દાલગોના ચોકલેટ કોફી(Dalgona Chocalate Coffee Recipe in Gujrati)
#થ્રી લેયર દાલગોના ચોકલેટ કોફી Urmi Desai -
ડાલગોના કોફી(Dalgona coffee recipe in Gujarati)
#cd#mrકોફી ને અલગ અલગ રીતે બનાવવામાં આવે છે.ડાલગોના કોફી બનાવવામાં ખૂબ જ સરળ છે. Hetal Vithlani -
દાલગોના કોફી(dalgona coffie in Gujarati)
#માયઇઇબુક# post 4દાલગોના કોફી પીવા ની મજા જ કઈ અલગ છે ગરમી ના સમય મા રાત ના ટાઈમે કાંતો બપોરે જેને ચા પીવા ની ટેવ હોય તો એની જગ્યા એ જરૂર દાલગોના કોફી નો ઉપયોગ પીવા મા કરી શકાય. Jaina Shah -
ચોકો કોલ્ડ કોફી (Choco Cold Coffee Recipe In Gujarati)
જેમ ટી લવરસ હોય ...☕️એમ કોફી લવરસ પણ હોય છે🥤કોલ્ડ કોફી હોટ કોફીતો હું આજે ચોકો કોલ્ડ કોફી શેર કરુ છુંતો આવો જોઈએ કઈ રીતે બને છે#CD#coffeerecipieschallenge chef Nidhi Bole -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#CD#mr#Cookpadindia#Cookpadgujaratiકોફી બધા ને ભાવતી હોય છે. મને કોફી થોડી વધારે સ્ટ્રોંગ ગમે. ઠંડી ગરમ કોઈ પણ ફોર્મ માં કોફી તથા કોફીની વાનગી મને ભાવે. Neelam Patel -
દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Virajદાલગોના કોફી ઘરે બનાવી છે જે એકદમ cafe જેવી થઈ છે Ami Sheth Patel -
મીલેનજ કોફી
#ટીકોફીમીલેનજ કોફી એ ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝર્લૅન્ડ, અને નેથેર્લેન્ડ ની પ્રખ્યાત કોફી છે. મીલેનજ કોફી એ 18 મી સદી થી આ દેશો માં બને છે અને પ્રખ્યાત પણ છે.આપણે બધા ચા-કોફી માં મીઠાસ લાવા માટે ખાંડ અથવા ગોળ નો પ્રયોગ કરી છે પણ આ કોફી માં મધ વાપરવા માં આવે છે. Sagreeka Dattani -
-
રેસ્ટોરન્ટ સ્ટાઈલ ચોકો કેપીચીનો (Cappuchino)
#ફર્સ્ટ #દૂધ ઘણા સમય પછી ફરી નવી રેસીપી લઈ ને આવી ગઈ છુ . બધાને કોફી પ્રિય હોય છે. અને બહારની કોફી તો યંગસ્ટરની ફેવરીટ હોય છે. બહાર જેવી કોફી ઘરે કેવી રીતે બનાવવી એક બધાને કન્ફ્યુઝન હોય છે ઘરમા કોફી અને બીજી સામગ્રી તરત મળી રહેવા થી બહાર લેવા જવાની પણ કોઈ જંજટ નહી અેવી ઈન્સટન્ટ બનતી તો આજે બહાર ની જેવી રેસ્ટોરન્ટ સ્ટાઈલ ચોકો કેપીચીનો Doshi Khushboo
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11899865
ટિપ્પણીઓ