સૂકા કાળા ચણા નું શાક

આઠમ નવમી પ્રસાદ માટે ચણા નું શાક.આ શાક નવરાત્રી માં માતાજી ને પ્રસાદ માં , પુરી અને શીરો સાથે ભોગ માટે બનાવાય છે.તેમાં ડુંગળી અને લસણ નો યુઝ થતો નથી.તેને સૂકા કાળા ચણા ના શાક તરીકે પણ ઓળખાય છે.
સૂકા કાળા ચણા નું શાક
આઠમ નવમી પ્રસાદ માટે ચણા નું શાક.આ શાક નવરાત્રી માં માતાજી ને પ્રસાદ માં , પુરી અને શીરો સાથે ભોગ માટે બનાવાય છે.તેમાં ડુંગળી અને લસણ નો યુઝ થતો નથી.તેને સૂકા કાળા ચણા ના શાક તરીકે પણ ઓળખાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ ઉપર એક પેન મૂકી દો.પેન માં 2 ટેબલે સ્પૂન તેલ લો. ગેસ ની ફ્લેમેં ને મીડીયમ રાખો.તેલ ગરમ થાય એટલે તેમાં અજમો નાખો.અજમો તતડે એટલે તેમાં હિંગ અને લીમડા ના પાન નાખો.તેને મિક્સ કરી દો બરાબર પછી તેમાં બાફેલા કાળા ચણા નાખો તેને પણ મિક્સ કરી દો તેલ માં બરાબર.
- 2
હવે તેમાં મરચું પાવડર,હળદર,ધાણાજીરું,ચાટ મસાલો,આમચૂર પાવડર,તલ,મીઠું,ખાંડ નાખો અને મિક્સ કરી દો અને તેને ઢાંકી ને 2 મિનિટ સુધી ધીમી ફ્લેમ પર કૂક કરો.2 મિનિટ પછી તમે જોશો કે ચણા માંથી તેલ છુટ્ટુ પડી ગયું છે આ સમયે ગેસ ને બંધ કરી દો.
- 3
લાસ્ટ માં 2 ટેબલ સ્પૂન લીલા ધાણા થી ગાર્નિશ કરી દો અને તેને મિક્સ કરી દો પછી તેને સેર્વિંગ પ્લેટ માં લઇ લો.સુકા કાળા ચણા બની ને તૈયાર છે તમે તેને પુરી, રોટલી કે પરાઠા સાથે સર્વ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણા નું શાક
#RB4 અમારા કુળદેવી,,માતાજી ના નૈવેધ હોય તયારે સીરા ની પ્રસાદી બને સાથે ચણા નું શાક પૂરી ,દાળ, ભાત, નું પ્રસાદ હોય જ આ પ્રસાદ બધાને ભાવે છે. Rashmi Pomal -
ચણા મસાલા (Chana Masala Recipe In Gujarati)
#DIWALI2021#Navratri Prasad અત્યારે નવરાત્રી ચાલી રહી છે મે દેશી કાળા ચણા ના પ્રસાદ બનાવયા છે (ચણા ના પ્રસાદ) Saroj Shah -
ગુજરાતી દાળ
ગુજરાતી દાળ સ્વાદ માં ખાટી અને મીઠી હોય છે તેને ભાત પુરી કે રોટલી સાથે સર્વે કરી શકો છો. બીજી દાળ ના કંપેર માં આ દાળ પાતળી હોય છે.#ટ્રેડિશનલ Hetal Shah -
દેશી કાળા ચણા ની રસાદાર સબ્જી (Desi Kala Chana Rasadar Sabji Recipe In Gujarati)
#LO#લેફટ ઓવર ચણા#cookpadrecipe#Diwali2021 સવારે મે માતાજી ના પ્રસાદ માટે ચણા ના પ્રસાદ બનાયા , ચણા વધારે માત્રા મા બફાઈ ગયા તો મે સાન્જે ચણા ની રસદાર ગ્રેવી વાલા સબ્જી બનાઈ છે દેશી કાળા ચણા ની રસેદાર સબ્જી. Saroj Shah -
નવરાત્રી નો પ્રસાદ (ચણા)
#DIWALI2021નવરાત્રી આવે એટલે મારી ઘરે માતાજી ને આ પ્રસાદ ધરાવાય છે.ફટાફટ બની જાય છે. Arpita Shah -
દાળ વડા
ગુજરાત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ દાળવડા ની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ.દાળવડા ને તમે ડુંગળી અને તળેલા લીલા મરચાં અને ચા સાથે સર્વે કરી શકો છો .આ રેસીપી માં ખાવાનો સોડા નો યુઝ બિલકુલ નથી કર્યો . Hetal Shah -
ચણા નું શાક (Chana Shak Recipe In Gujarati)
#MA અમારા ઘર માં દર સુક્રવરે આ ચણા નું શાક થઈ . જે બધા ને ખુબજ ભાવે છે. કેમ કે કહેવત છે કે ચણા ખાઈએ તો ઘોડા જેવી તાકાત આપે છે . માટે અઠવાડિયા માં એક વાત તો ચણા ખાવા જ જોઈએ. મારા મમ્મીએ મને જે રીતે મારા મમ્મી બનાવતા તે જ રીતે બનાવી છે. અને ખૂબ જ સરસ થઈ છે . તો તમે પણ આ રીતે બનાવજો અને ઘર ના ને ખુશ કરી દેજો..... Khyati Joshi Trivedi -
મસાલેદાર ચણા નું શાક,અને રોટલી
#goldenapron3#week -8#પઝલ-વર્ડ-ચણા, કોકોનટ,વહિટ ઘઉં#ટ્રેડિશનલ ચણા નું શાક અમારે ઘરે વર્ષો થી સાતમ ઠંડી સાતમના માટે ખાવા માટે બનતું હોય છે.જ.દરવર્ષે આ શાક તો બનાવવા માં આવે જ. સાથે પુરી હોય પણ આજે મેં રોટલી,અને બ્રાઉન રાઈસ સાથે સર્વ કર્યું છે.અને મસાલા થી ભરપુર છે.એટલે રોટી સાથે અને રાઈસ સાથે સર્વ કર્યું છે. Krishna Kholiya -
ચણા મસાલા
#જૈનઆ ચણા રસા વાળા અને ડુંગળી લસણ વગર બનાવ્યા છે જે એકદમ ટેસ્ટી લાગે છે. રોટલી કે ભાત સાથે પીરસી શકાય છે. Bijal Thaker -
સેવ ટામેટા નું શાક
#કાંદાલસણસેવ ટામેટા નું શાક એકદમ સ્વાદિષ્ટ હોય છે જે લાલ રસદાર ટામેટાં અને રેગ્યુલર મસાલા વાપરીને અને સેવ નાખીને બનાવાય છે. આ શાક બનાવવા માટે જાડી સેવ નો ઉપયોગ થાય છે. પારંપરિક રીતે આ શાક બનાવવા માટે કાંદા લસણ નો ઉપયોગ નથી થતો. Bijal Thaker -
ધુધની (Ghughni)
#ઇસ્ટપરંપરાગત પૂર્વીય ભારતીય શૈલી માં, ગ્રેવી મા બનાવેલ, કાળા ચણા/ દેશી ચણા , અથવા સફેદ વટાણા નું સાંજનો નાસ્તો.મમરા અથવા પુરી અથવા ધુસ્કા સાથે પીરસવા આવે છે. Jasmin Motta _ #BeingMotta -
દૂધી કાળા ચણા નું શાક (Dudhi Kala Chana Shak Recipe In Gujarati)
#GA4#Week21#cookpadindia#cookpadgujarati દૂધી નું ચણાની દાળ સાથે અવાર નાવાર બનાવ્યું છે,આ વખતે આખા કાળા ચણા નું શાક બનાવવા ની ટ્રાય કરી,સરસ બન્યું છે,શી રેસિપી શેર કરું છું, Sunita Ved -
કાળા ચણા નો હલવો (Kala Chana Halwa recipe in Gujarati)
#FD પ્રોટીન થી ભરપૂર શક્તિ નો ભંડાર કાળા ચણા નો હલવો અથવા શીરો. શીરો અનેક પ્રકાર નો બનાવાય છે. જેમ કે રવો, ઘઉં નો લોટ, બેસન, મગ ની દાળ. આજે મેં બાફેલા કાળા ચણાનો શીરો ફક્ત વીસ મિનિટ માં, ચાર ઇંગ્રીડીએન્ટ્સ થી, સરળ રીતે બનાવ્યો છે. Dipika Bhalla -
કાળા ચણા ના ફલાફલ (BlackChana Falafal Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો oil recipeતમે કબૂલી ચણા માં થી બનાવેલા ફલાફલ તો ખાધા હશે પણ કદી કાળા ચણા ના ફલાફલ ખાધા છે? એ પણ એટલાં જ સ્વાદિષ્ટ લાગે છે. અને જો એમાં પણ તેલ નો ઉપયોગ બિલકુલ કર્યા વગર બનાવ્યા હોય તો પછી તો ઓને પે સુહાગા.😀. કાળા ચણા માં પ્રમાણ માં ફાયબર વધુ હોય છે અને એ પ્રોટીનથી ભરપૂર છે તો આ રેસિપી જરૂર ટ્રાય કરી જો જો. Bijal Thaker -
સૂકા ચણા નું શાક (Suka Chana Shak Recipe In Gujarati)
આજે શુક્રવાર એટલે ચણા નું શાક અથવા ચણાની આઇટમ બનાવવાની..આજે ચણા નું થીક રસા વાળુ શાક બનાવ્યું સાથે રોટલી,પાપડ અને ભાત.. Sangita Vyas -
કાલા ચણા ચાટ
#હેલ્થીફૂડ#ઇબુક26... કાલા ચણા ચાટચાટ જલ્દી બનતી અને ટેસ્ટી હોય છે.. કઠોળ અને કાચા શાક ના લીધે હેલ્ધી છે.. Tejal Vijay Thakkar -
મુંબઈ સ્ટાઈલ ચણા ચાટ (Mumbai Style Chana Chaat Recipe In Gujarat
#SSR#CJM#week2#Cookpadgujarati મુંબઈ સ્ટાઈલ કાળા ચણા ચાટ એ કાળા ચણા, ડુંગળી, ટામેટાં, કાકડી અને મસાલા વડે બનાવવામાં આવેલું બ્લેક ચિકપી સલાડ છે. આ પ્રેરણાદાયક સલાડમાં તાજા અને તીખા સ્વાદ હોય છે. આ ચણા ચાટ એ એક પ્રોટીન યુક્ત નાસ્તો છે. જે બાળકો માટે અથવા લંચ બોક્સ માં ભરવા માટે ઉત્તમ છે. આ ચાટ એકદમ પૌષ્ટિક અને ઝડપથી બની જાય એવી હેલ્થી ચાટ છે. આ ચાટ મુંબઈ ની સ્ટ્રીટ ચાટ છે. જે મુંબઈ શહેર મા ખુબ જ પ્રખ્યાત ચાટ છે. Daxa Parmar -
દૂધી અને ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6દૂધીનું શાક તો ચણા દાળ સાથે ખૂબ સરસ લાગે છે. વધારે ગુજરાતીઓ નાં ઘર માં આ શાક બને છે. અહીં મેં લીલાં મસાલા માં શાક બનાવ્યું છે. ખૂબ સરસ અને લઝઝીઝ બન્યું છે. Asha Galiyal -
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#KS6બધા ગુજરાતી નું પ્રિય શાક છે. આ શાક જમણવાર માં પણ પીરસવા માં આવે છે. રસોઈયા બનાવે તે રીતે આંબલી - ગોળ વાળું મેં બનાવ્યું છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
ચણા બટાકા નુ શાક
અમારા ધરમાં બધા ચણા બટાકા નુ શાક દર શુક્રવારે બનાવી યે છે નાના છોકરા ને ચણા બટાકા શાક વધારે ભાવે છે પારૂલ મોઢા -
(કાળા) ચણા ચટ પટી
#goldenapron3#week -8#પઝલ -વર્ડ-ચણા,પીનટ આજે હેલ્ધી એવું ચણા ચાટ બનાવ્યુ છે અને ચના સલાડ પણ કઈ શકાય.તરત જ બની જતું આ સલાડ સરસ લગે છે અને આમમાં કાકડી,કાંદો, ટામેટું,મકાઈ ના દાણા, લીંબુ નો રસ નાખીને ચટપટી સલાડ બનાવ્યું છે.પ્રોટીન થી ભરપુર ચણાથી શરીર મજબૂત બને છે.હાડકા મજબૂત બનાવે છે. Krishna Kholiya -
ભરેલા ડુંગળી બટાકા નું શાક
# KS 3# Post 1 ડુંગળી નું શાકઆપડા ગુજરાતી ઓ ને ભાવતું અને આપડી ગુજરાતી ની વાનગી ની ડીશ માં આ શાક હોય જ છે.મેં આજે ભરેલા ડુંગળી અને બટાકા નું શાક બનાવ્યું.આ શાક માં વપરાતી વસ્તુ ઓ આપડા ઘર માં હોય જ છે એટલે બનવામાં બહુ જ ઇઝી છે અને ટેસ્ટી પણ હોય જ છે. Alpa Pandya -
પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)
#EB#week2 આ શાક હેલ્થ માટે ખૂબ ફાયદા કારક છે.તેમાં વિટામિન બી1 ,વિટામિન બી2, વિટામિન સી અને કેલશ્યમ વધારે પ્રમાણ માં હોય છે.પરવળ નો ઊપિયોગ ધણા રોગો ની સારવાર માટે પણ થાય છે. Varsha Dave -
ચણા નુ શાક
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : ચણા નુ શાકસાતમ ના દિવસે ખાવા માટે અમારા ઘરમા ચણા નુ કોરુ શાક બને. ખીર અને દૂધપાક સાથે ચણા નુ શાક સરસ લાગે. Sonal Modha -
લીલા ચણા અને ડુંગળી નું શાક
#ઇબુક૧#૪૧શિયાળા માં લીલી ડુંગળી તથા લીલા ચણા ( જીંજરા/પોપટા) ભરપૂર મળે છે અને સ્વાદ માં પણ મીઠા હોઈ છે. જીંજરા નું શાક રોટલા સાથે બહુ સ્વાદિષ્ટ લાગે છે. Deepa Rupani -
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#WEEK7#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ માં આખી ડુંગળી નું શાક (કાઠીયાવાડી સ્ટાઈલ) બનાવવાં માટે કહ્યું હતું...મેં કાઠીયાવાડી સ્ટાઈલમાં બનાવ્યું છે. Krishna Dholakia -
ફરાળી કાચા કેળા નું શાક
#શ્રાવણઆજે જન્માષ્ટમી પર મેં મેંગો ડિલાઈટ ની સાથે પુરી અને ફરાળી કેળા નું શાક બનાવ્યું છે. બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
કાળા મરી પાલક પુરી
#લીલીમારી ૨.૫ વર્ષ ની બેબી માટે આજે મે કરી છે કાળા મરી પાલક પુરી આશા છે તમને જરૂર પંસદ આવશે🙂 H S Panchal -
મેથી,આલુ નું શાક
#RB15#week15#MFF બટાકા સાથે બધા શાક મિક્સ કરી ને બનાવાય છે.પણ બટાકા સાથે મેથી નું શાક સ્વાદ માં દ સરસ લાગે છે.અને સાથે મેથી હોવાથી સુપાચ્ય પણ છે. Nita Dave -
પતરાળી નું શાક (Patarali Shak Recipe In Gujarati)
#SJR#cookpadgujarati#cookpadindia આ શાક જન્માષ્ટમી ના બીજા દિવસે એટલે કે પારણા નોમ ના દિવસે કાન્હા જી ને ભોગ લગાવાય છે આ શાક ગુજરાત નું પારંપરિક શાક છે અમદાવાદ મા આ પતરાળી જન્માષ્ટમી ના દિવસે માર્કેટ માખૂબ જ જોવા મળે છે આ પતરાળીમા કુલ 32 શાક હોઈ છે જેવી કે બધા શાક,બીન્સ, બધા જ પ્રકાર ની ભાજી ,પલાળેલા મગ, મઠ,ચણા અને પતરવેલી ના પાન આ શાક મા ખૂબ જ ઓછા મસાલા મા બનાવાય છે તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે આ શાક મા ડુંગળી કે લસણ ઉમેરાતું નથી કારણ કે આ શાક કાન્હા જી ને ભોગ ધરાવાય છે આ શાક ને રોટલી કે પરાઠા સાથે સર્વ કરાય છે hetal shah
More Recipes
ટિપ્પણીઓ