હોમમેડ પાણીપુરી😋😋

Beenal Sodha
Beenal Sodha @cook_20651172
Junagadh
શેર કરો

ઘટકો

  1. પુરી બનાવવા માટે😋😋
  2. 1વાટકી રવો
  3. નમક સ્વાદાનુસાર
  4. પાણી જરૂર મુજબ
  5. તેલ તળવા માટે
  6. અડધી ચમચી મેંદો
  7. મસાલો બનાવવા માટે😋😋
  8. 4નંગ બટેટા
  9. 1વાટકી ચણા
  10. 2 ચમચીલસણની ચટણી
  11. નમક સ્વાદાનુસાર
  12. લાલ મરચું સ્વાદાનુસાર
  13. લસણની ચટણી સ્વાદ અનુસાર
  14. ચાટ મસાલો સ્વાદાનુસાર
  15. થોડી કોથમીર
  16. 1મોટી ડુંગળી
  17. ઝીણી સેવ જરૂર પ્રમાણે
  18. પાણી બનાવવા માટે😋😋
  19. અડધી પણી ફોદીનો
  20. થોડી કોથમીર
  21. ૪ નંગ મરચા
  22. ગોળ સ્વાદ અનુસાર
  23. નિમક સ્વાદ અનુસાર
  24. ટુકડોએકઆદુનો
  25. અડધી ચમચી તીખા ની ભૂકી
  26. ૧ નંગ લીંબુ
  27. 1-2 ચમચીચાટ મસાલો
  28. 1 ચમચીસંચળ પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રવI માં મીઠું નાખી અને સાદુ પાણી નાખી રોટલી જેવો લોટ બાંધી લેવો શેજ ઢીલો રાખવો કેમ કે રવો પાણી પી જાય છે

  2. 2

    પછી તેને અડધીથી પોણી કલાક ઢાંકી દેવો પછી નાના લૂઆ વાળી લેવા અટામણ માટે ઘઉં અથવા રવો લઈ શકાયનાની નાની નાની પૂરી વણી લેવી

  3. 3

    પૂરી વણાઈ જાય એટલે તવામાં માં તેલ મૂકી દેવું હવે અને બધી પૂરી તળી લેવી

  4. 4

    મસાલો બનાવવા માટે બટેટા ને છુંદી નાખવા તેમાં નમક લાલ મરચું લસણની ચટણી અને ચણા નાખી દેવા ડુંગળીને ઝીણી સુધારી લેવી અને કોથમીર મિક્સ કરી દેવા

  5. 5

    મિક્ચરના બાઉલમાં ફુદીનો કોથમીર મરચાં આદું અને થોડું પાણી નાખી મિક્સર માં ક્રશ કરી લેવુંપછી એક તપેલીમાં કાઢી લેવું

  6. 6

    વધારે પાણી નાખી દેવું તેમાં તીખાની ભૂકી ચાટ મસાલો લીંબુ સંચળ પાવડર નાખી દેવું થોડું પાણી તપેલીમાં કાઢી તેમાં ગોળ નાખી મીઠું પાણી બનાવી લેવું અને મીઠું અને તીખુ પાણી તૈયાર છે અત્યારે lockdown માં પુરી બહાર ના મળતી હોય તો ઘરે આવી રીતના બનાવી શકાય બાળકો તથા મોટાને ખુબ જ ભાવે છે મારા બે બાબા છે એમને તો બહુ જ ભાવે છે પાણીપુરી અત્યારે બાર ની ન લેવાય ને કેમ કે તે કે દિવસની પડી હોઈ અને કેવા હાથે બનાવેલી હોય તો તમે ઘરે પણ પૂરી બનાવી ને પાણીપુરી ખાઈ શકો છો તો ફેન્સ તૈયાર છે પાણીપુરી😋😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Beenal Sodha
Beenal Sodha @cook_20651172
પર
Junagadh
i am housewife and love cooking so much different dishesh! i can make various types of dish!!
વધુ વાંચો

Similar Recipes