શેર કરો

ઘટકો

  1. 1 કટોરીફણગાવેલા મગ અને ચણા
  2. 1 કટોરીદહીં
  3. 1 નંગકાકડી સમારેલી
  4. 1 નંગગાજર છીણેલું
  5. 1 નંગટમેટું સમારેલુ
  6. 1 ચમચીજીરું પાઉડર
  7. 1 ચમચીમરી પાઉડર
  8. 1 ચમચીચાટ મસાલો
  9. 1 ચમચીસાકર
  10. મીઠુ સ્વાદ મુજબ
  11. કોથમીર ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મગ અને ચણાને છ કલાક પલાળી રાખવા ત્યારબાદ મલ મલ ના કપડાં પાણી નિતારી ફણગાવવા માટે રાખો.ફણગાવેલા કઠોળ ને બાફી લેવા. કાકડી ટમેટા ગાજર ને ઝીણા સમારી લેવા.

  2. 2

    ફણગાવેલા કઠોળ અને સમારેલા શાકભાજી ને મિક્સ કરો.

  3. 3

    આ મિશ્રણમાં દહીં ઉમેરો

  4. 4

    હવે આ મિશ્રણમાં જીરુ પાઉડર મરી પાઉડર ચાટ મસાલો સાકર અને મીઠું સ્વાદ મુજબ ઉમેરો.

  5. 5

    આ બધી વસ્તુઓ ને બરાબર મિક્સ કરવી.

  6. 6

    કોથમીરથી ગાર્નિશ કરી બ્રેકફાસ્ટ કે લંચમાં સર્વ કરવું. આ એક ખૂબ જ હેલ્ધી અને પ્રોટીનયુક્ત રાયતુ છે.વજન ઉતારવા માટે પણ આ રાયતુ બહુ ઉપયોગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Mavani
Nita Mavani @cook_21741549
પર
Pune

Similar Recipes