બજાર જેવું જ ફુદીનાનું પાણી
#goldenapron3
ફુદીનાં
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સૂકો મસાલો પેલાં પીસી લેવો. ત્યાર બાદ ફુદીનો,કોથમીર, લીલા મરચા, મીઠું,સંચર,લીબુ નો રસ એક સાથે બાઉલમાં નાંખી પીસી લેવું. પછી તેમાં સૂકો મસાલો નાંખી એકવાર ફરી પીસવું. પેસ્ટને બાઉલમાં કાઢી તેમાં 4 થી 5 ગ્લાસ પાણી નાખવું. આ રીતે તૈયાર થશે બજાર જેવું જ ફુદીનાનું પાણી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પાણી પુરી
બજારની પાણીપુરી કરતાં જો ઘેરબનાવીએ તો હેલ્દી વાનગી આપી શકીએ.#લોકડાઉન#goldenapron3 Rajni Sanghavi -
-
-
ટોમેટો રસમ(Tomato Rasam recipe in gujarati)
#Monsoon# Tomato હવે ચોમાસુ બેસવાની તૈયારી છે એમાં હવે વાતાવરણ માં નમી રેહસે જેથી સર્દી ખાસી થવું નોર્મલ છે તોહ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે બધા ના ઘર માં ઉકાળા, કાવા બનતા જ હોય છે. મે અહીં ટોમેટો રસમ બનાવી છે જેમાં ઘણા બધા મસાલા નો ઉપયોગ થાય છે જે આપડા સ્વાસ્થ માટે સારૂ છે. ટોમેટો ની રસમ બનાવી છે જેથી મારા બાળકો પણ ચાઉ થી ખાઈ લે છે. બાળકો ને ઉકાળા પીવડાવવા બહુ અઘરું કામ છે. આમાં આપડું પણ કામ થય જાય અને બાળકો પણ ખુશ. તમે પણ જરૂર થી ટ્રાઈ કરજો. Mitu Makwana (Falguni) -
પાણીપૂરીનું પાણી(panipuri mint flavour pani recipe in gujarati)
#goldenapron3 #week24 #mint #puzzle word contest #માઇઇબુક #પોસ્ટ_૧૬ Suchita Kamdar -
-
-
-
ટોમેટો ચટણી(Tomato Chutney Recipe in Gujarati)
#GA4#WEEK4#CHUTNEY(POST:5)આ ચટણી પરોઠા, રોટલાં,થેપલાં, ઢોકળાં સાથે ખુબજ ટેસ્ટી લાગે છે. Isha panera -
-
પાણીપૂરીનું પાણી(ફુદીનાનું)(panipuri pani in Gujarati)
#goldenapern3#Weak23#pudinaઆ પાણી પાણીપુરીમાં તો નાખીને ખાઈએ છીએ પણ રગડા પૂરી માં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ સ્પાઈસી અને ટેસ્ટી બન્યુ છે. Falguni Nagadiya -
-
માલવણી મસાલો (Malvani Masala Recipe In Gujarati)
મહારાષ્ટ્ર ના કોંકણ પ્રદેશ ની વાનગી માં આ મસાલો નાખવામાં આવે છે જેથી સ્વાદ એકદમ સરસ આવે છે આ મસાલો ખડા મસાલા ભેગા કરી બનાવવામાં આવે છે Bhavna C. Desai -
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
#CF#પાણી પૂરીકોને કોને ભાવે છે 😜😜 મને તો બહુ જ ભાવે છે હો 😋😋😋😋🤗🤗 Pina Mandaliya -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12039292
ટિપ્પણીઓ