બટાકા પૌઆ

Siddhi Karia
Siddhi Karia @Siddhi_18923157
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામ પૌઆ
  2. 1 નંગબટાકા
  3. 2લીમડાના પાન
  4. 1 નંગલીલું મરચું
  5. 2 ચમચીતેલ
  6. 1 ચમચીજીરૂ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 2 ચમચીહળદર
  9. 1 ચમચીમરચું
  10. 2 ચમચીલીંબુનો રસ
  11. 2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૈા પ્રથમ એક વાસણ માં પૌઆ ને ચાળી ધોઈ લો. પાણી નિતારી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં જીરૂ, લીલાં મરચાં, લીમડો ઉમેરો. હવે તેમાં ઝીણા સમારેલા બટાકા ઉમેરી થોડુ પાણી ઉમેરી બરાબર ચડવા દો. તેમાં મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરી દો. બટાકા ચડી જાય એટલે તેમાં મરચું, લીંબુ નો રસ, ખાંડ ઉમેરી મિક્સ કરો. બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં પલાળેલા પૌઆ ઉમેરો. બરાબર હલાવો. બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી ડીશ માં લઇ પીરસો. તો તૈયાર છે બટાકા પૌઆ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Siddhi Karia
Siddhi Karia @Siddhi_18923157
પર

ટિપ્પણીઓ

Similar Recipes