રાંધવાની સૂચનાઓ
- 1
સોપ્રથમ એક બાઉલમાં સોજી,બેસન,મરચાં, આદૂ ઝીણું સમારેલું, કોથમીર,કસૂરી મેથી, અજમો, ઝીરૂ પાવડર,મીઠું નાખી પાણી ઉમેરી પાતળું ખીરૂ બનાવો.હવે એક કડાઈમાં તેલ મૂકી રાઈ,તલ અજમો, હીન્ગ ઉમેરો. રાઈ,તલ તતડે એટલે ખીરું નાખી હલાવો.સતત હલાવતા રહો. ખીરૂ જાડુ થાય એટલે થાળી માં તેલ લગાવી પાથરી દો.ઠંડુ પડે એટલે એમાં સીધા કાપા પાડી રોલ વાળી દો.હવે એકકડાઈમાં તેલ મૂકીને તેમાં મરચાં ની ચીરી ઓ,રાઇ,તલ,હીન્ગ નાખી વઘાર કરો. તૈયાર છે મસાલેદાર ખાન્ડવી.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
બેસન મસાલા મઠડી
#ટીટાઈમઆપણે બધાને સવારે ચા સાથે નાસ્તાની ટેવ હોય છે. ઘણા બાળકોને મેગી, પાસ્તા, કુરકુરે જેવા નાસ્તા કરવાની આદત હોય છે, અને બહારથી નાસ્તા લાવીએ તો એ કેવા તેલમાં બનાવેલા હોય એ આપણને ખબર હોતી નથી એના કરતા ઘરે જ નાસ્તા બનાવીએ તો સસ્તા પણ પડે અને બધા હોંશેહોંશે ખાય. આજે હું પોસ્ટ કરું છું બેસન તથા મેંદાથી બનતી મઠડીની રેસીપી જે ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Nigam Thakkar Recipes -
-
ગ્રીન પીસ ઉપમા
#કાંદાલસણફ્રેન્ડ્સ, ઉપમા અને સુપ સિમ્પલ છતાં હેલ્ધી કોમ્બિનેશન છે . મેં અહીં લીલા વટાણા ઉમેરી હેલ્ધી ઉપમા તૈયાર કરી ટોમેટો- બીટ ના સુપ સાથે સર્વ કરેલ છે. asharamparia -
-
બેસન અને સોજી ના ઢોકળા (Besan Sooji Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
-
-
બેસન ની કઢી ચટણી (Besan ni kadhi chatney recipe in Gujarati)
#RC1 Week1 રેઈન્બો ચેલેન્જ પીળી રેસીપી આજે મે પીળી વસ્તુ માં ગોટા, ખમણ, ફાફડા, ગાંઠિયા જેવા ફરસાણ સાથે ખવાતી કઢી ચટણી બનાવી છે. ફરસાણ ની દુકાન માં મળે છે, એનાથી થોડી જુદી રીતે બનાવી છે. દુકાન માં ચટણી ગળી બનાવાય છે. મારે ત્યાં ફુદીના વાળી તીખી અને ખાટી ચટણી બને છે. Dipika Bhalla -
બેસન ટીકકા મસાલા
#goldenapron3#week1ગોલ્ડન એપ્રોન ના પહેલા વીક માં બેસન અને ઓનીયન નો ઉપયોગ કરી મેં એક પંજાબી શાક બનાવ્યું છે.પનીર ના ટુકડા ને બદલે મેં બેસન ના ટૂકડા બનાવી ને કર્યું છે.બેસન ટીકકા મસાલા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
મૂળા ના પાન ની કઢી (Mooli Paan Kadhi Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala#MBR7#WEEK7#મૂળા ના પાન ની કઢી(ડુંગળી, લસણ વગર ની) Krishna Dholakia -
-
-
-
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#GA4#Week25મિસી રોટીઆ એક ઉત્તર ભારતની વિશેષ વાનગી છે. તેને બહુ અલગ અલગ રીતે બનાવે છે.આમાં સૌથી મોટો ભાગ બેસનનો હોય છે બેસનમાં બધા મસાલા નખાય છે. કોઈ તેને રોટલીના જેમ ફુલકો કરે છે તો કોઈ ભાખરીના જેમ શકે છે. Deepa Patel -
-
ગ્રીન મૂઠિયાં
હાલ શિયાળા દરમ્યાન લીલા શાભાજી ખૂબજ સારા અને ફ્રેશ આવે છે.તો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે જેથી અવનવી વાનગીઓ બનાવી એનો લાભ લઈ શકાય છે. Geeta Rathod -
-
-
બેસન સોજી ના ખમણ (Besan Sooji Khaman Recipe In Gujarati)
આ ખમણ ઝટપટ બની જાય હોય છે .આનાથી પણ ઝડપ થી બનાવવા હોય તો સુજી ને બદલે એકલા બેસન ના બનાવીએ તો પણ સ્પોંજી અને જલ્દી બને છે.. Sangita Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12071521
ટિપ્પણીઓ