રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપદહીં
  2. 2ટે સ્પૂન ખાંડ
  3. 1/2 ટી સ્પૂનસંચળ પાવડર
  4. 1/2 ટી સ્પૂનરાઈ કુરિયા
  5. 1લીલું મરચું
  6. 1/2કાકડી
  7. 1/2 ટી સ્પૂનમેથી મસાલો
  8. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં દહીં અને ખાંડ મિક્સ કરો.કાકડીને છાલ સહિત છીણી લો.લીલા મરચાને ઝીણું સમારી લો.બધી જ વસ્તુ દહીં માં ઉમેરી મિક્સ કરી લો.મેથી મસાલો ઉમેરી કોથમીર થી ગાર્નિશ કરી ચિલ્ડ સર્વ કરો.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
hardika trivedi
hardika trivedi @Hardi_2911
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes