જૈન ગ્રેેવી મન્ચુરિયન(કેબેજના)

Minu Sanghavi
Minu Sanghavi @cook_19997092

#MC

જૈન ગ્રેેવી મન્ચુરિયન(કેબેજના)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#MC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 વ્યક્તિઓ માટે
  1. કોફતા માટે :
  2. 200 ગ્રામકેબેજ
  3. 3 ટેબલસ્પૂનકોર્નફ્લોર
  4. 3 ટેબલસ્પૂનચણાનો લોટ
  5. 1 ટી સ્પૂનતીખાં લીલા મરચાંની પેસ્ટ
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. જરૂર પડે તો એક કાચું કેળું બાફેલું
  8. ગ્રેવી માટે :
  9. 50 ગ્રામકોબી ચોરસ સમારેલી
  10. 50 ગ્રામકેપ્સિકમ ચોરસ સમારેલાં
  11. 1 ટેબલસ્પૂનલીલાાં મરચાની પેેેસ્ટ
  12. 3 ટેબલસ્પૂનવિનેગર
  13. 2 ટેબલસ્પૂનસોયાસોસ
  14. 1 ટેબલસ્પૂનગ્રીન ચીલી સોસ
  15. 1 ટેબલસ્પૂનરેડ ચીલી સોસ
  16. 1/ 2 ટી સ્પૂન મરી પાવડર
  17. 1 ટેબલસ્પૂનટમેટો સોસ
  18. 1 ટેબલસ્પૂનલાલ મરચું પાવડર
  19. મીઠું સ્વાદ પ્રમાણે
  20. વધાર માટે 3 ટેબલસ્પૂન તેલ
  21. 2 ટેબલસ્પૂનગ્રેવી માટે કોર્નફ્લોર
  22. પાણી જરૂરિયાત મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેબેજ ચોપરમાં સમારી લેવી. પછી તેમાં કોર્નફ્લોર, ચણાનો લોટ,મીઠું,મરચાની પેસ્ટ ઉમેરી મિક્સ કરવું.

  2. 2

    બધું મિક્સ કર્યા પછી આ રીતે ગોળા વાળી લેવા

  3. 3

    ટિર બાદ આ રીતે તળીને તૈયાર કરવા.

  4. 4

    હવે ગ્રેવી માટે કેબેજ કેપ્સિકમ આ રીતે ચોરસ સમારી લેવા.

  5. 5

    હવે કડાઈમાં તેલ ગરમ કરો.પછી તેમાં કોબી કેપ્સીકમ નાંખી માપ પ્રમાણે બધાં સોસ અને મસાલા નાંખો બરાબર મિક્ષ થઈ જાય અને થોડું ચડે એટલે તેમાં કોર્નફ્લોર ને પાણીમાં ઓગળી એ વધારમાં નાખો અને સરખી રીતે હલાવો. ગ્રેવી થોડી ઘટ્ટ થાય એટલે તેમાં મન્ચુરિયન બોલ્સ નાંખી મિક્સ કરો. અને ગરમાગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minu Sanghavi
Minu Sanghavi @cook_19997092
પર

ટિપ્પણીઓ

Similar Recipes