રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા ને બાફી લ્યો. ત્યારબાદ તેની છાલ ઉતારી પછી તેને ક્રશ કરી લો.
- 2
ત્યારબાદ તેમાં મીઠું, આદુ મરચા ની પેસ્ટ, મરચું, લીંબુ નો રસ, ગરમ મસાલો અને હિંગ નાખી મિક્સ કરી લો.
- 3
લોટ રોટલી જેવો બાંધી લો ત્યારબાદ તેના લુઆ બનાવી લો.
- 4
પછી તેને થોડી વણી લો. પછી તેમાં બનાવેલા મિશ્રણ ચમચી થી નાખી. અને તેને આખું વણી લો.
- 5
ત્યારબાદ તેને તેલ મૂકીને ધીમા તાપે સેકી લો.
- 6
તો તૈયાર છે સ્વાદિષ્ટ ગરમાં ગરમ આલુ પરોઠા.
- 7
હવે તેને દહી કે સોસ સાથે સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
આલુ પરોઠા(Aalu Parotha recipe in Gujarati)
આજે આલુ પરોઠા બનાવીશું. બાળકોને મોટા ની સૌની પસંદ હોય છે.#trend2#post2#week2#આલુ પરોઠા Chhaya panchal -
આલુ પરોઠા(Aloo paratha recipe in Gujarati)
આલુ પરોઠા એ બાળકો અને વડીલો દરેકને મનગમતી વાનગી છે.બાફેલા બટેટામાં બધા જ મનપસંદ મસાલા ઉમેરી સ્ટફિંગ બનાવી અને તેના આલુ પરોઠા બનાવવામાં આવે છે. આલુ પરોઠા એ બ્રેકફાસ્ટ કે ડીનર માટેનું પર્ફેક્ટ ઓપ્શન છે. તેને દહીં, સૂપ કે અથાણા સાથે પીરસવામાં આવે છે. ઉત્તર ભારતમાં સવારના નાસ્તામાં આ વાનગી અચૂક જોવા મળે છે. Riddhi Dholakia -
આલુ પરોઠા, (પીઝા સ્ટાઇલ) (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#week1 આજે બધાને કઈ ને કઈ નવીનતા જોઈએ છે.તે પછી કોઈ પણ જાતનું ભોજન કેમ ના હોય. હું આજે આલુ પરોઠા પીઝા સ્ટાઇલ બનાવું છે જે જોઈને જ મોઢામાં પાણી લાવે છે તો ખાવામાં તો કેવા હશે . અત્યાર ના બાળકો ને તો રોજ પીઝા ના ખવડાવી શકાય પણ આ આલુ પરોઠા વિવિધ રીતે બનાવી ખવડાવી શકાય. Anupama Mahesh -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
આ વાનગી સવાર ના નાસ્તા માં કે રાત ના જમવામાં લઇ શકાય છે.આ વાનગી એકદમ સરળ તથા ઝડપી બની જાય એવી છે.#trend shailja buddhadev -
-
આલુ પરોઠા (Aalu Parotha Recipe In Gujarati)
#GA4#Week1#post3#paratha#potatoસવાર ના નાસ્તા મા આલુ પરોઠા કે બધાં ને ભાવતા હોય છે. તો આજે મેં સ્વાદ ને થોડો વધારવા ગાર્લીક ફ્લેવર ના આલુ પરાઠા બનાવ્યા છે. Rinkal’s Kitchen -
આલુ પરોઠા(Aalu Parotha Recipe in Gujarati)
#trend2આજે મેં ડિનરમાં આલુ પરોઠા બનાવેલા જે ખૂબ જ ટેસ્ટી બનેલા હતા એકદમ જલ્દી ફટાફટ બની જાય છે. Komal Batavia -
ચીઝ આલુ પરોઠા (Cheese Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરોઠા સાંજે નાસ્તામાં અથવા રાત્રે ડીનર પર બનાવી શકાય .આમાં બાળકો ને પસંદ પડે એટલે તેમા ચીઝ ઉમેર્યું છે.. બહું જ ટેસ્ટી લાગે છે..અને અને ફટાફટ તૈયાર થઈ જાય છે.. Sunita Vaghela -
આલુ પરોઠા
#ઇબુક#Day9તમે પણ બનાવવાનું પરોઠા કે જે ખૂબ જ ટેસ્ટી હોય છે અને બનવામાં પણ એકદમ સરળ છે Mita Mer -
-
-
-
અાલુ ના પરોઠા
#ટી ટાઈમ આલુ ના પરોઠા જાણીતી માનીતી વાનગી છે. પણ ચા ની સાથે આલુ ના પરોઠા ખાવા ની મજા જ ઔર હોય છે. Parul Bhimani -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#LBઆલુ પરોઠા સવારના નાસ્તામાં સાંજ રાત્રે ડિનરમાં તેમજ લંચ બોક્સમાં નાસ્તામાં પણ ઉપયોગમાં લઇ શકાય છે Ankita Tank Parmar -
-
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1નાના મોટા સૌ ને ભાવે એવા આલુ પરોઠા. Richa Shahpatel -
-
-
ચીઝ સેઝવાન આલુ પરોઠા (Cheese Sechzwan Aloo Paratha Recipe In Gujarati)
#trend2#post1 આલુ પરોઠા એ એકદમ સરળ અને ઝડપ થી બની જતી વાનગી છે અને બોવ ઓછી સામગ્રી માં બની જાય છે. આલુ પરોઠા તો માટે બનતા જ હોય છે પણ હું એમાં થોડા ફેરફાર કરી ને અલગ સ્ટફિંગ બનાવી બનાવતી હોવ છું મે આ આલુ પરોઠા માં ચીઝ અને સેઝવાન ચટણી નો ઉપયોગ કર્યો છે અને સાથે ઇટાલિયન સિઝનીગ નો પણ ઉપયોગ કર્યો છે જે આલુ પરોઠા ને બોવ સ્વાદિષ્ટ બનાવે છે. Darshna Mavadiya -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
આલુ પરોઠા એ એક પંજાબી વાનગી છે જેને સવારે, બપોરે કે સાંજે ગમે ત્યારે ખાઈ શકાય છે. Vaishakhi Vyas -
-
-
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા ની ખૂબ જ ફેમસ ડીશ છે. આલુ પરોઠા ત્યાં સવારના બ્રેકફાસ્ટમાં દહીં સાથે લેવામાં આવે છે અને હવે આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા સાથે સાથે બધા ઘરે ઘરે પણ એટલા જ ફેવરિટ અને પોપ્યુલર થઈ ગયા છે. Bansi Kotecha -
-
-
આલુ પરાઠા(Aalu Parotha Recipe in Gujarati)
#GA4#week1#potatoes#paratha#curdઆલુ પરાઠા ગમે ત્યારે નાસ્તામાં કે જમવા માં ખાઈ શકાય છે.Mayuri Thakkar
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12145819
ટિપ્પણીઓ