રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તરબૂચ ની છાલ માંથી આગળ થઈ લાલ ને પાછળ થી લીલો ભાગ કાઢી નાંખો.વધેલો સફેદ ભાગ માંથી નાના એકસરખા ટુકડા કરી લો.તેને ધોઈ એક તપેલી માં પાણી ગરમ થાય એટલે ટુકડા બાફવા મુકો.5 થી 7 મિનિટ ઉકાળો.ટુકડા ટ્રાન્સપરન્ટ લગે એવા બફાય ત્યરે ઉતારી ચારણી માં નિતારી લો.
- 2
તપેલી માં ખાંડ ડૂબે એટલું પાણી નાખી ચાસણી મુકો.ચાસણી તાર વાળી નથી કરવાની.ઉકળે એટલે તેમાં છાલ ટુકડા ઉમેરી લો.થોડી વાર ઉકાળી લો થોડી ઘટ્ટ થાય એટલે ઉતારી લો
- 3
3 બૉઉલ લો.તેમાં સરખે ભાગે ચાસણી સહિત ટૂકડા કાઢો.તેમાં ફૂડ કલર ઉમેરી મિક્સ કરો.તેને એકાદ કલાક રહેવા દો જેથી ચાસણી શોષાય જાય.ત્યારબાદ જારી માં અલગ અલગ કાઢી લઈ નિતારી લેવા.
- 4
નીતરી જાય એટલે થાળી અથવા ફોઈલ પેપર માં 1 દિવસ તડકા માં સૂકવવા દેવું.સુકાય જાય એટલે ટૂટી ફ્રુટી તૈયાર..કાચ ના ડબ્બા માં ભરી લેવી
- 5
રંગબેરંગી ટૂટી ફ્રુટી રેડી..બિલકુલ બહાર જેવી જ..વેસ્ટ માંથી બેસ્ટ 😊👌
Similar Recipes
-
-
-
-
તરબુચ ની ટુટી ફ્રુટી (Watermelon Tutti Frutti Recipe In Gujarati)
My HobbyCookpad Recipe Ashlesha Vora -
-
-
ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe In Gujarati)
મેં તરબૂચ નો જ્યુસ બનાવ્યો પછી તેના બચેલા તરબૂચ ના સફેદ ભાગ માં થી ટુટી ફૂટી બનાવી છે જેનો ઉપયોગ શ્રીખંડ, બરફ, પુલાવ, અન્ય ડેકોરેશન માટે થાય છે, નાના બાળકો ને ચોકલેટ ને બદલે અપાય, એકદમ સરળ રીતે બને છે. Bina Talati -
ટુટી ફ્રૂટી
#RB6Week6 અત્યારે તરબૂચની સિઝન છે તો આપણે સમારીયે ત્યારે તેની છાલને ફેંકી દેતા હોય છે...પરંતુ મેં તેની છાલમાં રહેલા સફેદ ભાગનો ઉપયોગ કરી મારી grand daughters ની ફરમાઈશ થી આ ટૂટ્ટી ફ્રૂટટી બનાવેલ છે. Sudha Banjara Vasani -
-
-
ટુટી - ફુટી(tutti fruity recipe in gujarati)
#માઇઇબુકટુટી - ફુટી પપૈયા માંથી બને છે પણ આપણે આજે તરબુચ ની છાલ માંથી ટુટી - ફુટી બનાવીશું. એટલે કે વેસ્ટ માંથી બેસ્ટ Vrutika Shah -
ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe In Gujarati)
#LOજે તરબુચ ખાય ને તેની છાલ આપણે ફ્રેન્કી દેતા હોય છી તો મેં આજે તરબુચ ની છાલ માંથી મલ્ટી કલરની ટુટી ફુટી બનાવી છે છોકરા ઓને ખુબજ ભાવે છે આપણે બજારમાં થી લઈ તે સેકરીન નાખી ને બનેલી હોય છે જે શરીરને નુકસાન કરે છે તો ધરે જ બનાવવી આવી રીતે બનાવશો તો બાર જેવી જ બનસે જરૂર બનાવસો Jigna Patel -
-
ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe In Gujarati)
#childhood#ff3લાલ લીલી પીળી એવી કલર ફૂલ ટુટીફ્રૂટી જોઈ ને બાળકો નું મન ખાવા માટે લલચાય જાય. ખરું ને.આઈસ્ક્રીમ, બિસ્કિટ, નાના વગેરે માં પણ નાખી શકાય છે. પણ આ ટુટી ફ્રૂટી ઘરે પણ બનાવી શકાય છે.. જોઈ લો recipe..મારી ખુબ ફેવરિટ છે. Daxita Shah -
-
-
-
-
વોટર મેલોન તૂટી ફૂટી (water melon tuti frooti recipe in Gujarati)
#goldenapron3#જૂન Jenny Nikunj Mehta -
-
-
-
-
-
ટુટી ફ્રૂટી
#લોકઙાઉન. આ ખુબજ ટેસ્ટી અને ઉપયોગી ટુટી ફૃટી મે તરબૂચ ના છાલ જે આપડે ફેંકી દઈએ છીએ એમાંથી બનાવી છે. વેસ્ટ માંથી બેસ્ટ એમ કહો તો ચાલે. Manisha Desai -
-
-
-
-
મોતીચુર લડ્ડુ(Motichur laddu recipe in gujarati)
મોતીચુર લડ્ડુ બેસન થી બનતી મીઠાઈ છે જેને ઘી માં તળીને ચાસણી માં ડીપ કરીને બનવામાં આવે છે. Bhavini Kotak
More Recipes
ટિપ્પણીઓ