પુરણ પૂરી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીતુવેરની દાળ
  2. 1 વાટકીખાંડ
  3. ૩-૪ એલચી
  4. જરૂર મુજબ ઘી
  5. 2 વાટકીઘઉં નો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ ને ૨ કલાક માટે પલાળી લેવી.

  2. 2

    પછી એને કૂકર માં બાફી લેવી

  3. 3

    બાફેલી દાળ ને કડાઈ માં કાઢી એમાં ખાંડ નાખી હલાવવું ખાંડ નું પાણી બળી જાય અને કઠણ થઈ જાય એટલે તેમાં એલચી નાખવી અને ઘી નાખવું

  4. 4

    તૈયાર થઈ યેલા પુરણ ને ઠંડુ કરવા મુકો

  5. 5

    ઘઉં નો લોટ બાંધી લેવો પછી નાની રોટલી વણી લો તેમાં પુરણ મૂકી પછી ગોણ્યું વળી રોટલી વણી લો. તૈયાર બાદ એને લોઢી માં સકી લેવી

  6. 6

    સકેલી રોટલી પર ઘી લગાવી ગરમામાં - ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Janvi Mashru
Janvi Mashru @cook_22523293
પર

ટિપ્પણીઓ

Similar Recipes