શેર કરો

ઘટકો

  1. 3 વાટકીચોખા
  2. 1 વાટકીઅડદ ની દાળ
  3. 1 વાટકીતુવેરની દાળ
  4. 1 નંગડુંગળી
  5. 1 નંગસરગવા ની શીંગ
  6. 1 નંગટમેટું
  7. 1નંગ.મરચું
  8. 1 વાટકીદહીં
  9. 1 ચમચીહળદર
  10. 1 ચમચીસોડા
  11. 1 ચમચીઇનો
  12. 1 નંગગાજર
  13. 1 નંગરીંગણ
  14. 1 ચમચીદૂધી
  15. 1 નંગલીંબુ
  16. નીમક સ્વાદ અનુસાર
  17. 1ચમચો ટોપરું
  18. 1 ચમચીસિંગ
  19. 1 ચમચીસેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ ચોખા ને દાલ ને ધોઈ ને ૫ કલાક માટે પાણીમાં પલાળી દો

  2. 2

    ત્યાર બાદ દહીં ને નીનક નાખી ને મિક્સર માં પીસીને ખીરું તૈયાર કરી આ ખીરા ને ૫ કલાક માટે આથો આવવા માટે રેવા દો.

  3. 3

    ત્યાર બાદ સંભાર માટે મસાલા કાપી તૈયાર કરી લો.અને દાળ બાફી લો.

  4. 4

    નાળીયેર ની ચટણી બનાવવા માટે નાળીયેર નું ખમણ લઈને તેમાં આદુ મરચાની પેસ્ટ અને દહીં સિંગ તથા નીમક ને લીંબુ નો રસ નાખી મિક્સર માં પીસી લો

  5. 5
  6. 6

    ત્યાર બાદ સંભાર માટે કડાઈ માં તેલ મૂકી તેમાં હિંગ ને લીમડો નાખી ડુંગળી ટામેટા તથા સરગવાની સિંગ અને ગાજર નું ખમણ તેમજ આદુ મરચાની પેસ્ટ અને હળદર ને નિમક નાખી હલાવો.ત્યાર બાદ દાલ નાખી ને લીંબુ તથા ઘટતી સામગ્રી નાખી ને ઉતારી લો.

  7. 7

    ત્યાર બાદ ખીરું લઈ તેમાં સોડા ને ઇનો નાખી હલાવી ને ઈડલી સ્ટેન્ડ માં નાખી દો. થોડી વાર ચડવા દઈ ને ઉતારી લો.

  8. 8

    હવે તેને નાળીયેર ની ચટણી અને સંભાર સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Geeta Solanki
Geeta Solanki @cook_20916507
પર
Junagadh

Similar Recipes