ગુજરાતી ઢોકળા

Vibhuti prajapati @cook_21776328
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ચોખા ને ૬-૭ કલાક પલાળી રાખ્યા બાદ મિક્ષર ઝીણું કૃશ કરો. કૃશ થઇ જાય પછી તેમાં વાટેલુ લસણ,સમારેલા લીલાં ધાણા, તલ,અજમો,મીઠું,હળદર અને બેકીંગ સોડા નાખી એક જ દિશામાં ફિણ થાય ત્યાં સુધી બરાબર હલાવો.
- 2
એક બાજુ ઢોકળીયામાં પાણી ઉકાળવા મૂકો. પાણી ઉકળી જાય પછી તેલ લગાડેલી થાળી ઢોકળીયામાં મુકી તેમાં ઢોકળા નુ ખીરુ પાથરી ૧૦ થી૧૫ મિનિટ સુધી થવા દો. પછી ઢોકળા તૈયાર થાય એટલે સવિઁગ પ્લેટ માં સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુજરાતી ઢોકળા
#પીળીઢોકળા એ ગુજરાત નું ફેમસ ફરસાણ છે અને દરેક ગુજરાતી ઓના ઘરમાં બને જ છે.અને ગમે ત્યારે ખાઈ શકાય છે. Bhumika Parmar -
-
ગુજરાતી ઢોકળા
#family#traditional gujarati dhokla#lasun chutneyવિશ્વ વિખ્યાત ગુજરાતી વાનગી જે બધા ને પ્રિય છે. Leena Mehta -
તુવેર દાળ ના ઢોકળા (Tuver Dal Dhokla Recipe In Gujarati)
#કુક, ક્લીક એન્ડ કુકસસ્નેપઆજે મે અહીં યા દાળ નુ પ્રમાણ વઘુ લઈ ને ખાવામાં સોફ્ટ અને સ્વાદિષ્ટ લાગે તેવા તુવેર દાળ ના ઢોકળા બનાવ્યા છે, જેમાં મીઠી લીંમડી અને રાઇ નો વઘાર ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
-
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મેઇન કોર્ષગુજરાતી થાળી:કઢી, છુટ્ટી ખીચડી, બટેટા નું શાક, ભાખરી તથા રોટલી, આથેલા લાલ મરચાં, ગાજર નું ખમણ, લીલી હળદર, કાકડી, કેઈળા , પાપડ અને સાબુદાણાની ફરફર.Ila Bhimajiyani
-
-
-
-
-
ગુજરાતી ઢોકળા
#ટ્રેડિગઆમ જોવા જઇયે તો ઢોકળા નામ આવે એટલે એ વ્યક્તિ ગુજરાતી જ હશે પણ હવે આપડા ગુજરાતી ઢોકળા બધે જ પ્રખ્યાત છે મારા ઘરમાં તો ઢોકળા અતિ પ્રિય છે અને કાંઈક નવા જ કોમ્બિનશન સાથે ખવાય રાબ અને ઢોકળા છે ને નવું ... તો ચાલો Hemali Rindani -
ખાટીયા ઢોકળા
#ઇબુક#Day-૬ફ્રેન્ડ્સ, ગુજરાત ની ઓળખાણ એવાં ખમણ, ઢોકળા જેવા ફરસાણ માં પણ વિવિધતા જોવા મળે છે. મેં અહીં સૌરાષ્ટ્રમાં ફેમસ એવા ખાટા ઢોકળા બનાવ્યા છે. જે હવે કોઈપણ ફંકશન ના મેનુ માં "લાઈવ ઢોકળા" તરીકે સર્વ કરવા માં આવે છે. લસણ ની ચટણી અને સીંગતેલ સાથે એકદમ સ્પાઇસી અને ટેસ્ટી લાગે એવાં ઢોકળા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
મિક્સ દાળ ના ઢોકળા
#હેલ્થીફૂડહેલ્ધી ફૂડ ની જ્યારે વાત આવે ત્યારે આપણા ગુજરાતીઓના ઢોકળા કેમ ભૂલાય, ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી આજકાલ તો બજારમાં દરેક ફાસ્ટફૂડ સેન્ટર પર સ્ટીમ ઢોકળા મળવા લાગ્યા છે. તો મિત્રો આજે મેં બનાવ્યા છે મિક્સ દાળ ના ઢોકળા જેનાથી પેટ ભરાય પણ મન ન ભરાય...... Khushi Trivedi -
-
લસણીયા ઢોકળા (lawaniya dhokla recipe in gujarati)
#વિકમીલ૩#સ્ટીમ રેસીપી#પોસ્ટ૪# માઇઇબુક#પોસ્ટ૧૯ Sonal kotak -
-
મગની દાળ પાલક ના ગ્રીન ઢોકળા
#નાસ્તોઆજે મેં નાસ્તામાં મગની ફોતરાં વાળી દાળ અને પાલક ફૂદીનાના પાન અને ધાણા ની પેસ્ટ નાખી ગ્રીન ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે સાથે સાથે પૌષ્ટિક હોય છે. Bhumika Parmar -
-
ગુજરાતી ઢોકળા
હેલો ..આજે હું કેટલાક હકીકતો શેર કરવા માંગુ છું જે ભાગ્યે જ ગુજરાતના બહારના લોકો જાણે છે. અને તે વસ્તુ ગુજરાતી નાસ્તા છે ખમણ ઢોકળા !!જ્યારે તમે ઢોકળા અથવા ખમણ ઢોકળા બોલો છો, ત્યારે પીળા ચમકદાર ભાગ તમારા મનમાં આવે છે .. યાહ ??હું કહું છું કે ઢોકળા અને ખમણ બંને અલગ વાનગીઓ છે, અલગ ઘટકો, અલગ રેસિપિ અને અલગ સ્વાદો ..તમારા ઢોકળા શું છે તે ખરેખર ઢોકળા નથી પરંતુ તેને ગુજરાતમાં ખમણ કહેવામાં આવે છે .. તે શુદ્ધ બેસનમાંથી બનેલું છે.જ્યારે ચોખા અને ચણા દાળ થી બનાવવામાં આવે છે, ત્યારે ઢોકળા એકદમ અલગ છે, એક દિવસ માત્ર તૈયારી માટે જરૂરી છે. અને સ્વાદમાં ખાટી અથવા મીઠી ખાટો છે. ચાલો હું તમારી તસવીરો બતાવીશ જેથી આજે તમે ખમન શું છે અને ઢોકળા શું છે તે ઓળખી શકશો! Arpan Shobhana Naayak -
-
દમણી ઢોકળા (Damani Dhokla Recipe In Gujarati)
વિસરાતી વાનગી ઔ માની આ વાનગી છે વડના પાન ની સુગંધ ખુબ સરસ લાગે છે Linima Chudgar -
સ્ટ્રીટ ફૂડ લાઇવ ઢોકળા (Street Food Live Dhokla Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujaratiસ્ટ્રીટ ફૂડ ઢોકળા Ketki Dave -
-
ખાટા ઢોકળા(Dhokala recipe in Gujarati)
ચાલો બધાં....ગરમાગરમ ઢોકળા ,રાબ અને લાલ ચટણી ની મોજ માણવા. Riddhi Dholakia -
-
મીક્ષ દાળનાલોટના ઢોસા(mix dalna lot dhosa recip in Gujarati)
#સુપર શેફ ૨#ફ્લોર/લોટ#પોસ્ટ ૨#માઇઇબુક#પોસ્ટ ૨૮ Manisha Hathi -
ઇન્સ્ટન્ટ લાઇવ ઢોકળા (Instant live dhokla Recipe in Gujarati)
ખૂબજ સોફ્ટ અને સ્વાદિષ્ટ તથા અથા વગર na Instant ઢોકળા. તમે બી બનાવો. Reena parikh -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12257571
ટિપ્પણીઓ