કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક તપેલીમાં દુધ લઈ તેમાં કોફી, કોકો પાવડર અને ખાંડ ઉમેરો અને ગરમ કરવા મુકો.
- 2
હવે એક ઊભરો આવી જાય એટલે ગેસ પર થી ઉતારી ઠંડુ કરો.
- 3
ઠંડુ થાય એટલે તેમાં બરફ ના ટુકડા ઊમેરો અને બ્લેન્ડ કરી લો. તો તૈયાર છે કોલ્ડ કોફી.
- 4
સર્વિંગ ગ્લાસ મા ચોકલેટ સીરપ બધી બાજુ ફરતે રેડી દો અને હવે તેમાં કોલ્ડ કોફી ઊમેરો અને ઠંડુ ઠંડુ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કોકો કોલ્ડ કોફી & કોલ્ડ કોફી (Coco Cold Coffee & Cold Coffee Recipe In Gujarati)
#ટીકોફી Nisha H Chudasama -
-
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#CD#cooksnap Chhallangeઆ રેસિપી મેં આપણા કુક પેડના ઓથર અસ્મિતા રૂપાણી જીની રેસીપી ને ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ અસ્મિતાબેન રેસીપી શેર બદલ Rita Gajjar -
-
-
-
-
-
-
-
-
-
-
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#ટીકોફીતથા ચોકલેટ સીરપ હાજર ના હોય તો તે બનાવવાની રીત પણ અહીં મેં આપી છેKhyati Kotwani
-
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
આ રેસિપી નાના બાળકો થી લઈ ને બધા ને પસંદ છે. Gopi Mendapara -
-
-
-
કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ (Cold Coffee With Ice Cream Recipe In Gujarati)
#cooksnapchallange#Week3#coffee#drinkreceipe#cookpadindia#cookpadgujarati મારી ઓલટાઇમ ફેવરિટ છે કોલ્ડ કોફી. Alpa Pandya -
-
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
ગરમીની સિઝનમાં cold coffee મારી પ્રિય છે Mayuri Pancholi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12279500
ટિપ્પણીઓ