ભરેલા ભીંડા નું શાક (Stuffed Bhindi Sabji Recipe In Gujarati)

Davda Bhavana
Davda Bhavana @Bhavna826
KHAMBHALIA
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 250 ગ્રામભીંડા
  2. 250 ગ્રામબટાટા
  3. 5 ચમચીધાણાજીરૂ પાવડર
  4. 3 ચમચીમરચા પાવડર
  5. 2 ચમચીહળદર પાવડર
  6. 2 ચમચીબેસન
  7. 1 ચમચીગરમ મસાલો
  8. 1 ટુકડોગોળ
  9. નમક સ્વાદ મુજબ
  10. 4ચમચા તેલ
  11. અધ્ધી ચમચી રાઈ
  12. અડધી ચમચી જીરૂ
  13. અડધી ચમચી હિંગ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    ભીંડા ધોઈને સમારી લેવા. વચ્ચે કાપો મૂકીને સમારો. બટાટા ધોઈને છાલ ઉતારી ચિપ્સ બનાવો.૧ મોટા બાઉલ માં ધાણાજીરૂ,હળદર,મરચું, નમક, ચણા નો લોટ, ગોળ, ૨ ચમચી તેલ મિક્સ કરો.આ હવેજ કાપા કરેલા ભીંડામાં ભરો.

  2. 2

    જાડા તળિયાવાળા વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું ઉમેરો. વઘાર થાય એટલે તેમાં હિંગ નાખો પછી ભીંડા તેલમાં મૂકો. તેલમાં સાચવીને હલાવો. અને બટાટા ની ચિપ્સ ઉમેરો.

  3. 3

    હલાવીને મિક્સ કરો. તેની ઉપર થાળી ઢાંકી દો. વરાળ બનશે અને શાક ચડશે. થોડીવારે ખોલીને જુવો. શાક ચડી જાય એટલે વધેલો મસાલો છાંટી દો. થોડીવાર ઢાંકી દો. મસાલો મિક્સ કરો.હવે દાળ ભાત અને રોટલી સાથે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Davda Bhavana
Davda Bhavana @Bhavna826
પર
KHAMBHALIA
I am working woman but lock down give me chance to cook something new and yummy food 😋😋
વધુ વાંચો

Similar Recipes