મૈસુર મસાલા ઢોસા (Mysore dosa recipe in gujrati)

Swati Tanna
Swati Tanna @cook_21799092

મૈસુર મસાલા ઢોસા (Mysore dosa recipe in gujrati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ઢોસા નુ ખીરું,
  2. 4 નંગબટાટા,
  3. 4 નંગડુંગળી,
  4. 4 નંગટમેટા,
  5. 1 નંગમરચું,
  6. 1 ટુકડોબીટ,
  7. 1 ચમચીમરચું પાવડર,
  8. 1 ચમચીધાણા જીરુ,
  9. મીઠું સ્વાદ મુજબ,
  10. ડેકોરેશન માટે કોથમીર
  11. 4 ચમચીતેલ,
  12. ચપટીહિંગ
  13. લસણ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૭ થી ૮ કલાક પલાળી ચોખા, અડદની દાળ ને પીસીને તૈયાર કરી ઢોસા નુ ખીરું બનાવી તેમા મીઠું સ્વાદ મુજબ નાખો

  2. 2

    કડાઈમાં તેલ ગરમ કરી તેમા હીંગ નાખી બારીક સમારેલા ટમેટા, ડુંગળી, બીટ, મરચું નાખવા

  3. 3

    પછી તેમા મરચું પાવડર, ધાણા જીરુ, મીઠું નાખીને હલાવુ

  4. 4

    ૫ મિનિટ ઢાંકી ચડવા દેવુ, તેમા બાફીને મેસ કરેલા બટાટા નાખૉ

  5. 5

    બધું મિક્સ કરી કોથમીર નાખૉ

  6. 6

    હવે ઢોસા ની લોઢી પર ખીરું પાથરી દેવું પછી તેના પર લસણ ની ચટણી લગાવી, મસાલો પાથરી દેવો

  7. 7

    પછી તેનો રોલ વાળી લેવો

  8. 8

    તૈયાર થઈ ગયા મૈસુર મસાલા ઢોસા, તે સાંભાર અને ચટણી સાથે પણ પીરસી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Tanna
Swati Tanna @cook_21799092
પર

Similar Recipes