કાંદા કેરીનો છુંદો

Nidhi Desai
Nidhi Desai @ND20
Pune

મારૂ મનપસંદ વાનગી ,,આ ખાવાથી ગરમીમાં લૂ લાગતી નથી,, ખાટીમીઠી,, ચટપટી, મઝા આવી જાય,, આને બનાવીને કાચની બરણી મા ભરીને 15 દિવસ સુધી। ફ્રીજ મા રાખી શકાય

કાંદા કેરીનો છુંદો

મારૂ મનપસંદ વાનગી ,,આ ખાવાથી ગરમીમાં લૂ લાગતી નથી,, ખાટીમીઠી,, ચટપટી, મઝા આવી જાય,, આને બનાવીને કાચની બરણી મા ભરીને 15 દિવસ સુધી। ફ્રીજ મા રાખી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મીનીટ
5-6 વ્યક્તિ
  1. 1 નંગકાચી ટોટાપૂરી કેરી
  2. 1 નંગમોટો કાંદો
  3. 3 ચમચીજીરુ પાઉડર
  4. 4 ચમચીગોડ
  5. 2 ચમચીલાલ મરચું પાઉડર
  6. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    કેરીની છાલ દૂર કરો, એને છીણી લો, એ રીતે કાંદા ને પણ છીણી લો, કાંદા ને કેરી ની સરખા માપની છીણ હોવી જોઇએ, બન્ને છીણ તૈયાર થઈ જાય પછી એમાં જીરુ પાઉડર ઉમેરો, મીઠું નાખો, ગોડ પણ છીણી લો તો ચાલે, 4 ચમચી જેટલો,,

  2. 2

    ઉપરથી લાલ મરચું પાઉડર ઉમેરો, હાથ વડે બરાબર મિક્સ કરો, એક કાચની બરણીમાં ભરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Desai
પર
Pune
Don't stop yourself to experiments in foods,, Try all time something new and create new Dishes 😊😋
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes